310

From Bhajan Sangrah
Revision as of 00:40, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૧૦ - પ્રાર્થના == {| |+૩૧૦ - પ્રાર્થના |- |૧ |સુણ પ્રાર્થ, પ્રભુ, તુજ દાસ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૧૦ - પ્રાર્થના

૩૧૦ - પ્રાર્થના
સુણ પ્રાર્થ, પ્રભુ, તુજ દાસ તણી, મુજ ઉપર રાખ કૃપા જ ઘણી.
મુજ પાપ બધાં હર પ્રેમ થકી, મુજ સંતરમાં ભર જ્ઞાન નકી.
મુજ અંતર તો વટળી જ ગયું, મુજ અંતરમાં બહુ પાપ રહ્યું.
મુજ ઉપર, હે પ્રભુ, રાખ દયા, તુજ આગળ મેં મુજ પાપ કહ્યાં.
કર માફ, પ્રભુ, મુજ પાપ બધાં, જગતારક ખ્રિસ્ત તજું ન કદા.