308

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૦૮ - માફી માટે પ્રાર્થના

૩૦૮ - માફી માટે પ્રાર્થના
ખ્રિસ્ત, તું તણે પાય લાગીએ, અપાર દોષ કાજ માફ માગીએ;
નામ વંદિયે તું તણું અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે.
પાપ માનિયે, ખ્રિસ્ત, સહુ અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે;
માન્ય સૌ કરો પ્રાર્થના તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે.
પ્રાર્થના કરી દીન થૈ અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે;
શુદ્ધ આતમા આપજો તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે.
પાપ જે કર્યાં ભૂતળે અમે, કૃપા કરી બધાંય ભૂંસજો તમે;
પાપ બહુ કર્યાં ભૂલમાં અમે, થયાં જ દંડ જોગ માનવી અમે.
ખ્રિસ્ત રાય રે, તું થકી બચ્ચાં, કૃપા થકી અપાર જીવતાં રહ્યાં;
ખ્રિસ્ત નાથનાં સ્તોત્ર સહુ કરો, અખંડ ત્રાણ આશ ખ્રિસ્તમાં ધરો.

Phonetic English

308 - Maaphi Maate Praarthana
1 Khrist, tun tane paay laageeye, apaar dosh kaaj maaph maageeye.
Naam vandiye tun tanun ame, krapa sadaay, dev, aa same.
2 Paap maaniye, Khrist, sahu ame, krapa karo sadaay, dev, aa same;
Maanya sau karo praarthana tame, krapa karo sadaay, dev, aa same
3 Praarthana kari deen thai ameme, krapa karo sadaay, dev, aa same;
Shuddh aatama aapajo tame, krapa karo sadaay, dev, aa same
4 Paap je karyaan bhootale ame, krapa karo badhaanya bhoonsajo tame;
Paap bahu karyaan bhoolamaan ame, thayaan ja dand jog maanavi ame.
5 Khrist raay re, tun thaki bachchaan, krapa thaki apaar jeevataan rahyaan;
Khrist naathanaan stotr sahu karo, akhand traan aash Khristamaan dharo.

Image

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Shivrajni