306

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૦૬ - ખ્રિસ્તની આરાધના

૩૦૬ - ખ્રિસ્તની આરાધના
અમો આવિયાં આજ સૌ ખ્રિસ્ત નામે, અમો આવિયાં તો ઈસુને વિરામે;
અમે સેવ ત્રાતા તણી આજ કીધી, અને દેવ દાતા તણી વાત લીધી.
અમારાં બધાં પાપ તો માન્ય કીધાં, અને ખ્રિસ્ત દેવે બધાં ભૂંસી દીધાં;
સદા શુદ્ધ આત્મા હવે, ખ્રિસ્ત્ત, દેજો, અને દર્દ સંધાં ઈસુ ખ્રિસ્ત, લેજો.
અમે જીવિયે ભૂતળે ત્યાં જ સુધી, તમો પાસ રહેજો, દઈ શુદ્ધ બુદ્ધિ;
પછી મોતનું તેડું તો જ્યાર આવે, અમોને તમો પાસ તે ત્યાર લાવે.
અમો તો તમોથી ખરું સુખ લૈશું, અને સર્વકાળે તમો પાસ રહીશું;
તમો છો અમારા ખરા પાળનારા, તમોને મૂકીને અમો ના જનારા.

Phonetic English

306 - Khristani Aaraadhana
1 Amo aaviyaan aaj sai Khrist naame, amo aaviyaan to Isune viraame;
Ame sev traata tani aaj keedhi, ane dev daata tani vaat leedhi.
2 Amaaraan badhaan paap to maanya keedhaan, ane Khrist deve badhaan bhoonsi deedhaan;
Sada shuddh aatma have, Khristt, dejo, ane dard sandhaan idu Khrist, lejo.
3 Ame jeeviye bhootale tyaan ja sudhi, tamo paas rahejo, dai shuddh buddhi;
Pachhi motanun tedun to jyaar aave, amone tamo paas te tyaar laave.
4 Amo to tamothi kharun sukh laishun, ane sarvakaale tamo paas raheeshun;
Tamo chho amaara khara paalanaara, tamone mookeene amo na janaara.

Image

Media - Composition By : Late Mr. Manu Bhai Rathod , Raag : Bhoopali