306: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૦૬ - ખ્રિસ્તની આરાધના == {| |+૩૦૬ - ખ્રિસ્તની આરાધના |- |૧ |અમો આવિયાં આજ ...")
 
Line 9: Line 9:
|
|
|અમે સેવ ત્રાતા તણી આજ કીધી, અને દેવ દાતા તણી વાત લીધી.
|અમે સેવ ત્રાતા તણી આજ કીધી, અને દેવ દાતા તણી વાત લીધી.
|-
 
|
|-
|-
|૨ અમારાં બધાં પાપ તો માન્ય કીધાં, અને ખ્રિસ્ત દેવે બધાં ભૂંસી દીધાં;
|૨ અમારાં બધાં પાપ તો માન્ય કીધાં, અને ખ્રિસ્ત દેવે બધાં ભૂંસી દીધાં;
Line 16: Line 15:
|
|
|સદા શુદ્ધ આત્મા હવે, ખ્રિસ્ત્ત, દેજો, અને દર્દ સંધાં ઈદુ ખ્રિસ્ત, લેજો.
|સદા શુદ્ધ આત્મા હવે, ખ્રિસ્ત્ત, દેજો, અને દર્દ સંધાં ઈદુ ખ્રિસ્ત, લેજો.
|-
 
|
|-
|-
|૩ અમે જીવિયે ભૂતળે ત્યાં જ સુધી, તમો પાસ રહેજો, દઈ શુદ્ધ બુદ્ધિ;
|૩ અમે જીવિયે ભૂતળે ત્યાં જ સુધી, તમો પાસ રહેજો, દઈ શુદ્ધ બુદ્ધિ;
Line 23: Line 21:
|
|
|પછી મોતનું તેડું તો જ્યાર આવે, અમોને તમો પાસ તે ત્યાર લાવે.
|પછી મોતનું તેડું તો જ્યાર આવે, અમોને તમો પાસ તે ત્યાર લાવે.
|-
 
|
|-
|-
|૪ અમો તો તમોથી ખરું સુખ લૈશું, અને સર્વકાળે તમો પાસ રહીશું;
|૪ અમો તો તમોથી ખરું સુખ લૈશું, અને સર્વકાળે તમો પાસ રહીશું;

Revision as of 00:25, 3 August 2013

૩૦૬ - ખ્રિસ્તની આરાધના

૩૦૬ - ખ્રિસ્તની આરાધના
અમો આવિયાં આજ સૈ ખ્રિસ્ત નામે, અમો આવિયાં તો ઈસુને વિરામે;
અમે સેવ ત્રાતા તણી આજ કીધી, અને દેવ દાતા તણી વાત લીધી.
૨ અમારાં બધાં પાપ તો માન્ય કીધાં, અને ખ્રિસ્ત દેવે બધાં ભૂંસી દીધાં;
સદા શુદ્ધ આત્મા હવે, ખ્રિસ્ત્ત, દેજો, અને દર્દ સંધાં ઈદુ ખ્રિસ્ત, લેજો.
૩ અમે જીવિયે ભૂતળે ત્યાં જ સુધી, તમો પાસ રહેજો, દઈ શુદ્ધ બુદ્ધિ;
પછી મોતનું તેડું તો જ્યાર આવે, અમોને તમો પાસ તે ત્યાર લાવે.
૪ અમો તો તમોથી ખરું સુખ લૈશું, અને સર્વકાળે તમો પાસ રહીશું;
તમો છો અમારા ખરા પાળનારા, તમોને મૂકીને અમો ના જનારા.