305

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૦૫ - ઈસુની શીખવેલી પ્રાર્થના

૩૦૫ - ઈસુની શીખવેલી પ્રાર્થના
અમારા પિતા ઈશ આકાશવાસી, સદા નામ તારું મનાજો પ્રકાશી;
વળી રાજ તારું અહીં તો સ્થપાએ, અને જેમ આકાશમાં તેમ થાએ.
સદા રાજ આ ભૂતળે આપ સ્થાપો, અને રોટલી રોજની આજ આપો;
અમારા ઋણીને અમે માફ દૈએ, સદા એમ તુંથી અમે માફ લૈએ.
પરીક્ષા તણા હાલમાં ના જ નાખો, અને દુષ્ટથી છોડવી, દેવ, રાખો;
સદા રાજ, સામર્થ્ય, ને માન તારાં, તને સ્તુતિ આમીન પોં'ચો અમારાં

Phonetic English

305 - Isuni Sheekhaveli Praarthana
1 Amaara pita ish aakaashavaasi, sada naam taaru manaajo prakaashi;
Vali raaj taaru anhi to sthapaae, ane jem aakaashamaa tem thaae.
2 Sada raaj aa bhootale aap sthaapo, ane rotali rojani aaj aapo;
Amaara runeene ame maaph daue, sada em tuthi ame maaph laie.
3 Pareeksha tana haalamaa naa j naakho, ane dushtathi chhodavi, dev, raakho;
Sada raaj, saamarthy, ne maan taaraa, tane stuti aameen pon'cho amaaraa

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Bageshri