305

From Bhajan Sangrah
Revision as of 00:23, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૦૫ - ઈસુની શીખવેલી પ્રાર્થના == {| |+૩૦૫ - ઈસુની શીખવેલી પ્રાર્થના |- |૧...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૦૫ - ઈસુની શીખવેલી પ્રાર્થના

૩૦૫ - ઈસુની શીખવેલી પ્રાર્થના
અમારા પિતા ઈશ આકાશવાદી, સદા નામ તારું મનાજો પ્રકાશી;
વળી રાજ તારું અહીં તો સ્થપાએ, અને જેમ આકાશમાં તેમ થાઓ.
સદા રાજ આ ભૂતળે આપ સ્થાપો, અને રોટલી રોજની આજ આપો;
અમારા ઋણીને અમે માફ દૌએ, સદા એમ તુંથી અમે માફ લૈએ.
પરીક્ષા તણા હાલમાં ના જ નાખો, અને દુષ્ટથી છોડવી, દેવ, રાખો;
સદા રાજ, સામર્થ્ય, ને માન તારાં, તને સ્તુતિ આમીન પોં'ચો અમારાં