303

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૦૩ - નવું મન જોઈએ

૩૦૩ - નવું મન જોઈએ
રે, હોય મજમાં નિષ્કલંક મન ગાવા દેવનાં ગુણગાન!
હા, રક્તથી શુદ્ધ કરેલું મન - ખ્રિસ્તના રક્તથી મૂલવાન!
સોંપેલું, આધીન, નમ્ર મન : પ્રિય ત્રાતાનું તખ્ત,
જ્યાં કેવળ સુણાય ખ્રિસ્તનો સાદ: રાજ કરે છે ખ્રિસ્ત ફક્ત.
નમ્ર, દીન, અનુતાપ મન, વિશ્વાસુ, સત, નવું;
ન જીવન કે મરણ તેને ખ્રિસ્તથી પાડશે જુદું.
દરેક વિચારમાં નવું મન, દેવના પ્રેમથી ભરેલ;
પૂર્ણ, સત્ય, શુદ્ધ પ્રીતિવાન; તારા જેવું બનેલ.
તારા ગુણ, પ્રભુ, મજમાં મૂક, આવ, મજ મનમાં તું હાલ;
તારું નામ મજ હ્રદય પર લખ તુજ પ્રેમનું નામ અતુલ.


Phonetic English

303 - Navu Man Joeeye
1 Re, hoy majamaa nishkalank man gaava devanaa gunagaan!
Ha, raktathi shuddh karelun man - Khristana raktathi moolavaan!
2 Sonpelu, aadheen, namra man : priya traataanu takht,
Jyaan keval sunaay Khristano saad: raaj kare chhe Khrist phakt.
3 Namr, deen, anutaap man, vishvaasu, sat, navu;
Na jeevan ke maran tene Khristathi paadashe judu.
4 Darek vichaaramaa navu man, devana premathi bharel;
Poorn, saty, shuddh preetivaan; taara jevu banel.
5 Taara goon, prabhu, majamaan mook, aav, maj manamaa tu haal;
Taaru naam maj hraday par lakh tuj premanu naam atul.

Image

Media - Hymn Tune : Belmont - Sung By Lerryson Christy