303: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 4: Line 4:
|+૩૦૩ - નવું મન જોઈએ
|+૩૦૩ - નવું મન જોઈએ
|-
|-
|૧
|૧
|રે, હોય મજમાં નિષ્કલંક મન ગાવા દેવનાં ગુણગાન!
|રે, હોય મજમાં નિષ્કલંક મન ગાવા દેવનાં ગુણગાન!
|-
|-
Line 11: Line 11:


|-
|-
|૨ સોંપેલું, આધીન, નમ્ર મન : પ્રિય ત્રાતાનું તખ્ત,
|૨
|સોંપેલું, આધીન, નમ્ર મન : પ્રિય ત્રાતાનું તખ્ત,
|-
|-
|
|
Line 17: Line 18:


|-
|-
|૩ નમ્ર, દીન, અનુતાપ મન, વિશ્વાસુ, સત, નવું;
|૩
|નમ્ર, દીન, અનુતાપ મન, વિશ્વાસુ, સત, નવું;
|-
|-
|
|
Line 23: Line 25:


|-
|-
|૪ દરેક વિચારમાં નવું મન, દેવના પ્રેમથી ભરેલ;
|૪
|દરેક વિચારમાં નવું મન, દેવના પ્રેમથી ભરેલ;
|-
|-
|
|
Line 29: Line 32:


|-
|-
|૫ તારા ગુણ, પ્રભુ, મજમાં મૂક, આવ, મજ મનમાં તું હાલ;
|૫
|તારા ગુણ, પ્રભુ, મજમાં મૂક, આવ, મજ મનમાં તું હાલ;
|-
|-
|
|
|તારું નામ મજ હ્રદય પર લખ તુજ પ્રેમનું નામ અતુલ.
|તારું નામ મજ હ્રદય પર લખ તુજ પ્રેમનું નામ અતુલ.
|}
|}

Revision as of 23:46, 2 August 2013

૩૦૩ - નવું મન જોઈએ

૩૦૩ - નવું મન જોઈએ
રે, હોય મજમાં નિષ્કલંક મન ગાવા દેવનાં ગુણગાન!
હા, રક્તથી શુદ્ધ કરેલું મન - ખ્રિસ્તના રક્તથી મૂલવાન!
સોંપેલું, આધીન, નમ્ર મન : પ્રિય ત્રાતાનું તખ્ત,
જ્યાં કેવળ સુણાય ખ્રિસ્તનો સાદ: રાજ કરે છે ખ્રિસ્ત ફક્ત.
નમ્ર, દીન, અનુતાપ મન, વિશ્વાસુ, સત, નવું;
ન જીવન કે મરણ તેને ખ્રિસ્તથી પાડશે જુદું.
દરેક વિચારમાં નવું મન, દેવના પ્રેમથી ભરેલ;
પૂર્ણ, સત્ય, શુદ્ધ પ્રીતિવાન; તારા જેવું બનેલ.
તારા ગુણ, પ્રભુ, મજમાં મૂક, આવ, મજ મનમાં તું હાલ;
તારું નામ મજ હ્રદય પર લખ તુજ પ્રેમનું નામ અતુલ.