30

From Bhajan Sangrah
Revision as of 18:48, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૩૦ – ભક્તિબોધ== {| |+૩૦ – ભક્તિબોધ |- |ટેક : |ભજન કરો નિત ભોરે, ભાઈ, ભજન કરો ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૦ – ભક્તિબોધ

૩૦ – ભક્તિબોધ
ટેક : ભજન કરો નિત ભોરે, ભાઈ, ભજન કરો નિત ભોરે;
રવિ ઉગતે સહુ ચેતન જાગો, ગાન કરો આ ઠોરે;
સૂર્ય તણા તો ચઢતાં સુધી હખ્રિસ્ત રહ્યો નહિ ઘોરે; ભજન
એમ જ કરે તું, ભાઈ, રખે જો આળસ દિનને ચોરે;
પાપી જન જો નિદ્રા રાખે લજ્જિત તે આ હોરે; ભજન.
જાગી ઊઠી, ચેત કરો ચિત્ત, મંદક કર આઘે રે;
સત્ય દિવાકર ખ્રિસ્ત કરો છે, અજવાળું તે મોરે; ભજન.
દોષિત અંધક સર્વ મટાડી પુણ્ય પ્રભાકર દોરે;
તારકનો સુપ્રકશ વખાણી દિન તેને અર્પો રેલ; ભજન.
કાળ પ્રભાત થકી તો ગાતાં, ચકનું અંજન લ્યો રે;
દષ્ટિ પામી તન, મન, ધનનું પ્રભુને અર્પણ ઘો રે; ભજન.