298

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૯૮ - આશીર્વાદ માટે પ્રાર્થના

૨૯૮ - આશીર્વાદ માટે પ્રાર્થના
ભુજંગી
(ગીતશાસ્ત્ર ૬૭)
કર્તા: એમ. વી. મેકવાન
પ્રભુ, આશિષો દે અમોને કૃપાથી, ઉરે તેજ દે દિવ્ય તારી પ્રભાથી;
જગે તે થકી માર્ગ તારો જણાયે, અને સર્વ લોકો તણું ત્રાણ થાયે.
પ્રજાઓ સહુ તુજ આભાર માને, અને હર્ષથી તુજને ગાય ગાને;
ખરો ન્યાય સૌનો પ્રભુ તું કરે છે, કરે રાજ્ય વિશ્વે વિભુ તું ઠરે છે.
પ્રભુ, સ્તુતિ તારી સહુ લોક ગાશે, મહા સ્તુત્ય, તું સૌ સ્થળોમાં મનાશે;
ફળો ખૂબ ભૂમિ થકી ઉપજાશે, અને આશિષો સૌ પ્રભુથી અપાશે.

Phonetic English

298 - Aasheervaad Maate Praarthana
Bhujangi
(Geetshaastra 67)
Karta: M. V. Mekvan
1 Prabhu, aashisho de amone krupaathi, ure tej de divya taari prabhaathi;
Jage te thaki maarg taaro jahnaaye, ane sarv loko tahnu traahn thaaye.
2 Prajaao sahu tuj aabhaar mane, ane harshathi tujane gaay gaane;
Kharo nyaay sauno prabhu tu kare chhe, kare raajya vishve vibhu tu thare chhe.
3 Prabhu, stuti taari sahu lok gaashe, maha stutya, tu sau sthahdoma manaashe;
Phahdo khoob bhoomi thaki upajaashe, ane aashisho sau prabhuthi apaashe.

Image

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Malkauns


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Aroh - Bhopali , Avroh - Kalyan