29

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૯ – સવારનું ગીત

૨૯ – સવારનું ગીત
ટેક : દેવ દાતારને સ્તોત્રથી માનજો, લોક ભૂચક્રના સર્વ વાસી.
હેત રાખી ઘણું ચેતજે, જીવ, તું, જાગતાં ઊઠજે સૂર્ય સાથે;
કામની શરતમાં દોડવા માંડજે, સુસ્તીને ત્યાગજે સર્વ વાતે.દેવ.
ઈશનાં કીર્તનો ગુંજ્જે ભોરમાં, ભકિતથી જાગજે એ જ વેળા;
ધર્મની વાતને ઝાલ દઢતા થકી, દુષ્ટની વાતને માર ઠેલા.દેવ.
ઈશ્વરે રાતમાં પૂર્ણ સંભારતાં, જીવ કીધો ઘણો આજ તાજો;
એમ તો મોતની ઊંઘથી જાગતાં અમર ઉઠાડશે જીવ સાજો.દેવ.
જાગતાં પ્રાર્થના, હે યહોવા, કરું, બૂમ સુણી મને અર્થ આપો;
તાપથી ભોરનો ઓસ જેવો બળે, તેમ મારાં બળે સર્વ પાપો.દેવ.

Phonetic English

29 – Sawaarnu Geet
Tek : Dev daataarne stotrathi maanjo, lok bhoochakrana sarv vaasi.
1 Het raakhi ghanu chetaje, jeev, tu, jaagata uthaje surya saathe;
Kaamani sharatama dodava madaje, sustine tyaagaje vaate.Dev.
2 Ishana kirtno gunjje bhorama, bhaktithi jaagaje aej vela;
Dharmani vaatane jhaal dadhata thaki, dushtni vaatne maar thela. Dev.
3 Ishware raatma purn sambhaarata, jeev kidho ghano aaj taajo;
Aem to mautani uunghathi jaagata amar uthadashe jeev saajo. Dev.
4 Jaagata praarthana, he yahova, karu, boom suni mane arth aapo;
Taapthi bhorno os jevo bale, tem maara bale sarv paapo. Dev.

Image

Hymn Tune : Morning Hymn

Sheet Music (Piano)

Media - Hymn Tune : Morning Hymn


Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Yaman Kalyan