29

From Bhajan Sangrah
Revision as of 18:47, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૨૯ – સવારનું ગીત== {| |+૨૯ – સવારનું ગીત |- |ટેક : |દેવ દાતારને સ્તોત્રથી ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૯ – સવારનું ગીત

૨૯ – સવારનું ગીત
ટેક : દેવ દાતારને સ્તોત્રથી માનજો, લોક ભૂચક્રના સર્વ વાસી.
હેત રાખી ઘણું ચેતજે, જીવ, તું, જાગતાં ઊઠજે સૂર્ય સાથે;
કામની શરતમાં દોડવા માંડજે, સુસ્તીને ત્યાગજે વાતે.દેવ.
ઈશનાં કીર્તનો ગુંજ્જે ભોરમાં, ભકિતથી જાગજે એ જ વેળા;
ધર્મની વાતને ઝાલ દઢતા થકી, દુષ્ટની વાતેને માર ઠેલા.દેવ.
ઈશ્વરે રાતમાં પૂર્ણ સંભારતાં, જીવ કીધો ઘણો આજ તાજો;
એમ તો મોતની ઊંઘથી જાગતાં અમર ઉઠાડશે જીવ સાજો.દેવ.
જાગતાં પ્રાર્થના, હે યહોવા, કરું, બૂમ સુણી મને અર્થ આપો;
તાપથી ભોરનો ઓસ જેવો બળે, તેમ મારાં બળે સર્વ પાપો.દેવ.