289: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૨૮૯ - દઢ વિશ્વાસ == {| |+૨૮૯ - દઢ વિશ્વાસ |- | |તોટક |- | |કર્તા: થોમાભાઈ પાથાભ...")
 
 
(9 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
== ૨૮૯ - દઢ વિશ્વાસ ==
== ૨૮૯ - દ્ઢ વિશ્વાસ ==


{|
{|
|+૨૮૯ - દઢ વિશ્વાસ
|+૨૮૯ - દ્ઢ વિશ્વાસ
|-
|-
|
|
Line 22: Line 22:
|-
|-
|૨
|૨
|જંગ લોક તણો જ ધિક્કાર સહું, પણ તારકને વળગી જ રહું;
|જગ લોક તણો જ ધિક્કાર સહું, પણ તારકને વળગી જ રહું;
|-
|-
|
|
Line 40: Line 40:
|-
|-
|૪
|૪
|જગમાં મુજ સાહ્યા કો ન હશે, પણ તારક સાહ્યા સદા જ થશે;
|જગમાં મુજ સાહ્યક કો ન હશે, પણ તારક સાહ્ય સદા જ થશે;
|-
|-
|
|
|મુજ પાય ધરું સત મારગમાં, જયકાર કરું જગતારકમાં.
|મુજ પાય ધરું સત મારગમાં, જયકાર કરું જગતારકમાં.
|}
|}
== Phonetic English ==
{|
|+289 - Dradh Vishwaas
|-
|
|289 - Dradh Vishwaas
|-
|
|Totak
|-
|
|Karta: Thomabhai Pathabhai
|-
|
|-
|1
|Dhan re dhan, Khrist, tane ja bhaju, tujh naam tahna shubh shastra saju,
|-
|
|Shubh sev karu, jag laaj taju, jagataarak naam sadaay bhaju.
|-
|
|-
|2
|Jag lok tahno ja dhikkaar sahu, pahn taarakane vahdagi ja rahu;
|-
|
|Upahaas kada jag lok kare, pahn taarakama mujh jeev thare.
|-
|
|-
|3
|Jag lok kada mujh ghaat kare, pahn hansa sada swar aash dhare;
|-
|
|Jagama mujh mitra nathi ja kada, mujh taarak mitra kharo ja sada.
|-
|
|-
|4
|Jagama mujh saahyak ko na hashe, pahn taarak saahy sada ja thashe;
|-
|
|Muj paay dharu sat maaragama, jayakaar karu jagataarakama.
|}
==Image==
[[File:Guj289.JPG|500px]]
==Media - Composition By : Late Mr. Manu Bhai Rathod ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:289 Dhan Re Dhan Khrist.mp3}}}}

Latest revision as of 21:54, 29 December 2016

૨૮૯ - દ્ઢ વિશ્વાસ

૨૮૯ - દ્ઢ વિશ્વાસ
તોટક
કર્તા: થોમાભાઈ પાથાભાઈ
ધન રે ધન, ખ્રિસ્ત, તને જ ભજું, તુજ નામ તણાં શુભ શસ્ત્ર સજું,
શુભ સેવ કરું, જગ લાજ તજું, જગતારક નામ સદાય ભજું.
જગ લોક તણો જ ધિક્કાર સહું, પણ તારકને વળગી જ રહું;
ઉપહાસ કદા જગ લોક કરે, પણ તારકમાં મુજ જીવ ઠરે.
જગ લોક કદા મુજ ઘાત કરે, પણ હંસ સદા સ્વર આશ ધરે;
જગમાં મુજ મિત્ર નથી જ કદા, મુજ તારક મિત્ર ખરો જ સદા.
જગમાં મુજ સાહ્યક કો ન હશે, પણ તારક સાહ્ય સદા જ થશે;
મુજ પાય ધરું સત મારગમાં, જયકાર કરું જગતારકમાં.

Phonetic English

289 - Dradh Vishwaas
289 - Dradh Vishwaas
Totak
Karta: Thomabhai Pathabhai
1 Dhan re dhan, Khrist, tane ja bhaju, tujh naam tahna shubh shastra saju,
Shubh sev karu, jag laaj taju, jagataarak naam sadaay bhaju.
2 Jag lok tahno ja dhikkaar sahu, pahn taarakane vahdagi ja rahu;
Upahaas kada jag lok kare, pahn taarakama mujh jeev thare.
3 Jag lok kada mujh ghaat kare, pahn hansa sada swar aash dhare;
Jagama mujh mitra nathi ja kada, mujh taarak mitra kharo ja sada.
4 Jagama mujh saahyak ko na hashe, pahn taarak saahy sada ja thashe;
Muj paay dharu sat maaragama, jayakaar karu jagataarakama.

Image

Media - Composition By : Late Mr. Manu Bhai Rathod