280

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૮૦ - ઈસુનું રુધિર

૨૮૦ - ઈસુનું રુધિર
૭, ૮, ૭, ૮ સ્વરો
"What can wash away my stain'
Tune: S. S. 338
કર્તા: આર. લાઉરી
અનુ. : કા. મા. રત્નગ્રાહી
મુજ પાપના ડાઘ ઘોશે કોણ? ઈસુનું રુધિર છે વ્હેતું;
મુજને સાજો કરશે કોણ? ઈસુનું રુધિર છે વ્હેતું;
ટેક: અમૂલ્ય છે ખરે, શ્વેત બરફ સમ કરે;
અન્ય ઝરો ન મળે, ઈસુનું રુધિર છે વ્હેતું.
શુદ્ધ કરનારું જોઉં એ જ, ઈસુનું રુધિર છે વ્હેતું;
મુજ માફીનો ઉત્તર તે જ, ઈસુનું રુધિર છે વ્હેતું.
બીજાથી પાપ દૂર ન થાય, ઈસુનું રુધિર છે વ્હેતું;
મુજ પાસે નહિ સુકૃત કાંય, ઈસુનું રુધિર છે વ્હેતું.
મુજ શાંતિ ને આશા એ જ, ઈસુનું રુધિર છે વ્હેતું;
મારું ન્યાયીપણું પણ તે જ, ઈસુનું રુધિર છે વ્હેતું.


Phonetic English

280 - Isunu Rudhir
7, 8, 7, 8 Swaro
"What can wash away my stain'
Tune: S. S. 338
Kartaa: R. Laauri
Anu. : K. M. Ratnagraahi
1 Mujh paapana daagh dhoshe kohn? Isunu rudhir che vhetu;
Mujane saajo karashe kohn? Isunu rudhir che vhetu;
Tek: Amoolya che khare, shwet baraf sam kare;
Any zaro na mahde, Isunu rudhir che vhetu.
2 Shuddh karanaaru jou aej, Isunu rudhir che vhetu;
Mujh maafino uttar tej, Isunu rudhir che vhetu.
3 Bijaathi paap door na thaay, Isunu rudhir che vhetu;
Mujh paase nahi sukrut kaay, Isunu rudhir che vhetu.
4 Mujh shaanti ne aasha aej, Isunu rudhir che vhetu;
Maaru nyaayipahnu pahn tej, Isunu rudhir che vhetu.

Image

Media - Hymn Tune : Plainfield


Media - Hymn Tune : Plainfield - Sung By C.Vanveer