275: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૨૭૫ - ખ્રિસ્તની જરૂર == {| |+૨૭૫ - ખ્રિસ્તની જરૂર |- | |૬, ૪ સ્વરો ને ટેક |- | |"I ...")
 
 
(8 intermediate revisions by 5 users not shown)
Line 22: Line 22:
|-
|-
|
|
|શાંતિ એ છે ભરપૂર તારી વાણી.
|શાંતિએ છે ભરપૂર તારી વાણી.


|-
|-
Line 36: Line 36:
|
|
|-
|-
|
|
|પળેપળ તુજ જરૂર, તું નજદીક રહે;
|પળેપળ તુજ જરૂર, તું નજદીક રહે;
|-
|-
Line 49: Line 49:
|-
|-
|
|
|તુજ મૂલવાન વચનો ઠસાવ.
|તુજ મૂલવાન વચનો મુજમાં ઠસાવ.


|-
|-
Line 60: Line 60:
|તું મને તારો જ કર, અંત સુધી તાર.
|તું મને તારો જ કર, અંત સુધી તાર.
|}
|}
== Phonetic English ==
{|
|+275 - Khristni Jaroor
|-
|
|6, 4 Swaro ne Tek
|-
|
|"I need Thee every hour"
|-
|
|Kartaa: Anni S. Haux, 1872
|-
|
|Anu. : H. R. Scott
|-
|
|-
|1
|Pahdepahd tujh jaroor, premaad dhahni;
|-
|
|Shaantiae che bharpoor taari vaahni.
|-
|
|-
|Tek:
|Jaroor che, tujh jaroor che, ghadi ghadi jaroor che;
|-
|
|He traata, aashirvaad de, aavu taari kane
|-
|
|-
|2
|Pahdepahd tujh jaroor, tu najadik rahe;
|-
|
|Parikshahno nirbad, jo tu paase.
|-
|
|-
|3
|Pahdepahd tujh jaroor, aagya shikhaav;
|-
|
|Tujh moolavaan vachano mujma thasaav.
|-
|
|-
|4
|Pahdepahd tujh jaroor, Isu taaranaar;
|-
|
|Tu mane taaro ja kar, ant sudhi taar.
|}
==Image==
[[File:Guj275.JPG|500px]]
==Media - Hymn Tune : I Need Thee Every Hour - Sung By Lerryson Wilson ==
{{#widget:Html5mediaAudio|url={{Filepath:I Need Thee Every Hour + Sung By Lerryson Christy.mp3}}}}

Latest revision as of 09:04, 4 October 2021

૨૭૫ - ખ્રિસ્તની જરૂર

૨૭૫ - ખ્રિસ્તની જરૂર
૬, ૪ સ્વરો ને ટેક
"I need Thee every hour"
કર્તા: એન્ની એસ. હાઁક્સ, ૧૮૭૨
અનુ. : એચ. આર. સ્કોટ
પળેપળ તુજ જરૂર, પ્રેમાળ ધણી;
શાંતિએ છે ભરપૂર તારી વાણી.
ટેક: જરૂર છે, તુજ જરૂર છે, ઘડી ઘડી જરૂર છે;
હે ત્રાતા, આશીર્વાદ દે, આવું તારી કને
પળેપળ તુજ જરૂર, તું નજદીક રહે;
પરીક્ષણો નિર્બળ, જો તું પાસે.
પળેપળ તુજ જરૂર, આજ્ઞા શિખાવ;
તુજ મૂલવાન વચનો મુજમાં ઠસાવ.
પળેપળ તુજ જરૂર, ઈસુ તારનાર;
તું મને તારો જ કર, અંત સુધી તાર.

Phonetic English

275 - Khristni Jaroor
6, 4 Swaro ne Tek
"I need Thee every hour"
Kartaa: Anni S. Haux, 1872
Anu. : H. R. Scott
1 Pahdepahd tujh jaroor, premaad dhahni;
Shaantiae che bharpoor taari vaahni.
Tek: Jaroor che, tujh jaroor che, ghadi ghadi jaroor che;
He traata, aashirvaad de, aavu taari kane
2 Pahdepahd tujh jaroor, tu najadik rahe;
Parikshahno nirbad, jo tu paase.
3 Pahdepahd tujh jaroor, aagya shikhaav;
Tujh moolavaan vachano mujma thasaav.
4 Pahdepahd tujh jaroor, Isu taaranaar;
Tu mane taaro ja kar, ant sudhi taar.

Image

Media - Hymn Tune : I Need Thee Every Hour - Sung By Lerryson Wilson