271

From Bhajan Sangrah
Revision as of 00:21, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૭૧ - ખ્રિસ્તનો મધુર સ્વર == {| |+૨૭૧ - ખ્રિસ્તનો મધુર સ્વર |- | |૬, ૬, ૮, ૬ સ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૭૧ - ખ્રિસ્તનો મધુર સ્વર

૨૭૧ - ખ્રિસ્તનો મધુર સ્વર
૬, ૬, ૮, ૬ સ્વરો ને ટેક
"I hear Thy welcome voice"
Tune: S. S. 10
કર્તા: લુઈસ હાર્ટસો,
૧૮૬૨
અનુ. : જે. શિલડી
ઓ ખ્રિસ્ત, તુજ સ્વર મધુર મુજને બોલવે છે;
તે સુણી આવું શુદ્ધ થવા તુજ રક્તની મારફતે.
ટેક: આવું છું તુજ પાસ, આવું આ પળે;
રક્તે મને ધોઈ નાખ, જે કૂખથી નીકળે.
લાચાર ને છેક અશુદ્ધ, પુણ વગર આવું છું;
સહુ દોષ તું પૂરણ કાઢે છે કે વગર ડાઘ હું થાઉં. આવું.
હે ઈસુ, તું કરાવ સંપૂર્ણ પ્રેમ,વિશ્વાસ;
શાંતિ, ને આશા મનમાં સ્થાપ અહીં અને તહીં તું પાસ. આવું.
હે ખ્રિસ્ત, તુજ દયા કૃત દિલમાં તું દઢ કરાવ;
કૃપા ને વત્તી કૃપા આપ ને પાપનું બળ દબાવ. આવું.
જય જ્ય શુદ્ધ કરનાર રક્ત ! ઉદ્ધારનાર પ્રેમને જય !
જય જય ખ્રિસ્તને પ્રભુનું દાન, જીવનદાતાને જય ! આવું.