268: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૨૬૮ - "જ્ઞાન હાંક મારે છે" == {| |+૨૬૮ - "જ્ઞાન હાંક મારે છે" |- | |"The voice of Wisdom cries" |- ...")
 
Line 7: Line 7:
|"The voice of Wisdom cries"
|"The voice of Wisdom cries"
|-
|-
|
|ટેક:
|ટેક:
|પરમેશ્વર બોલાવે, આવો રે.
|પરમેશ્વર બોલાવે, આવો રે.

Revision as of 23:50, 8 August 2013

૨૬૮ - "જ્ઞાન હાંક મારે છે"

૨૬૮ - "જ્ઞાન હાંક મારે છે"
"The voice of Wisdom cries"
ટેક: પરમેશ્વર બોલાવે, આવો રે.
સઘળાં પાપહી ફરો, ને કરો પસ્તાવો;
મુક્તિમાર્ગમાં ચાલો, આવો રે. પરમેશ્વર.
તમે જે ઘરડાં છો, આવો રે,
તમ મોત જલદી આવશે, હાલ મુક્તિનો દિન છે;
પ્રભુ દયા કરશે, આવો રે. પરમેશ્વર.
તમે હે છો જુવાર, આવો રે,
પામો મુક્તિનું દાન, વ્વ્પો ઈસુને માન,
સૈનિકો થા ઓ બળવાન, આવો રે. પરમેશ્વર.
બારણું છે ઉઘાડું, આવો રે,
પણ બંધ થશે જ્યારે, રે શું કરશો ત્યારે?
અફસોસ થશે તમને, આવો રે. પરમેશ્વર.