259

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૫૯ - પ્રભુ ઈસુને આવકાર

૨૫૯ - પ્રભુ ઈસુને આવકાર
ટેક: આવવાને દે, આજે આવવાને દે;
સ્વર્ગી પરોણાને માંહે આવવાને દે.
ઠોકે છે તે દ્વાર, આજે ઠોકે છે તે દ્વાર;
પ્રભુપુત્રને તું માંહે આવવાને દે. આવવાને.
હૈયું ખોલી દઈ, આજે હૈયું ખોલી દઈ;
મિત્ર કરી લઈ તેને આવવાને દે. આવવાને.
ઢીલ નહિ કર, આજે ઢીલ નહિ કર;
રખે તને તજી દઈને ચાલ્યો જાય તે. આવવાને.


Phonetic English

259 - Prabhu Isune Aavakaar
Tek: Aavavaane de, aaje aavavaane de;
Svargi paronaane maanhe aavavaane de.
1 Thoke chhe te dvaar, aaje thoke chhe te dvaar;
Prabhuputrane tun maanhe aavavaane de. Aavavaane.
2 Haiyun kholi dai, aaje haiyun kholi dai;
Mitra kari lai tene aavavaane de. Aavavaane.
3 Dheel nahi kar, aaje dheel nahi kar;
Rakhe tane taji daeene chaalyo jaay te. Aavavaane.

Image

Media - Traditional Tune - Sung By C.Vanveer

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Mr. Robin Rathod

Media - Composition By : Late Mr. Johnson Daniel

Chords

    G        D
ટેક: આવવાને દે, આજે આવવાને દે;
    C             D     G
    સ્વર્ગી પરોણાને માંહે આવવાને દે.
  G               D
૧ ઠોકે છે તે દ્વાર, આજે ઠોકે છે તે દ્વાર;
  C           D     G
  પ્રભુપુત્રને તું માંહે આવવાને દે. આવવાને.