259

From Bhajan Sangrah
Revision as of 06:47, 7 August 2013 by 117.198.164.193 (talk) (Created page with "== ૨૫૯ - પ્રભુ ઈસુને આવકાર == {| |+૨૫૯ - પ્રભુ ઈસુને આવકાર |- | |- |ટેક: |આવવાને ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૫૯ - પ્રભુ ઈસુને આવકાર

૨૫૯ - પ્રભુ ઈસુને આવકાર
ટેક: આવવાને દે, આજે આવવાને દે;
સ્વર્ગી પરોણાને માંહે આવવાને દે.
ઠોકે છે તે દ્વાર, આજે ઠોકે છે તે દ્વાર;
પ્રભુપુત્રને તું માંહે આવવાને દે. આવવાને.
હૈયું ખોલી દઈ, આજે હૈયું ખોલી દઈ;
મિત્ર કરી લઈ તેને આવવાને દે. આવવાને.
ઢીલ નહિ કર, આજે ઢીલ નહિ કર;
રખે તને તજી દઈને ચાલ્યો જાય તે. આવવાને.