257: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૨૫૭ - ઈસુને શરણે == {| |+૨૫૭ - ઈસુને શરણે |- |ટેક: |ઈસુને શરણે જાઉં , મારા પ...")
 
Line 30: Line 30:
|૪
|૪
|દાસ કહે, જો હું ઈસુ વિનાનો તો નિશ્રે ઉદાસ થાઉં.
|દાસ કહે, જો હું ઈસુ વિનાનો તો નિશ્રે ઉદાસ થાઉં.
|}
== Phonetic English ==
{|
|+257 - Isune Sharane
|-
|Tek:
|Isune sharane jaaun , maara prabhu Isune sharane jaaun.
|-
|
|-
|1
|Isu thaki sahu paapo tale chhe, ethi ghano harakhaaun.
|-
|
|-
|2
|Maha dayaalu chhe prabhu Isu, te par vaari vaari jaaun.
|-
|
|-
|3
|Prabhu Isu chhe jagano traata, tethi taaran hun paaun.
|-
|
|-
|4
|Daas kahe, jo hun Isu vinaano to nishre udaas thaaun.
|}
|}

Revision as of 22:03, 26 August 2013

૨૫૭ - ઈસુને શરણે

૨૫૭ - ઈસુને શરણે
ટેક: ઈસુને શરણે જાઉં , મારા પ્રભુ ઈસુને શરણે જાઉં.
ઈસુ થકી સહુ પાપો ટળે છે, એથી ઘણો હરખાઉં.
મહા દયાળુ છે પ્રભુ ઈસુ, તે પર વારી વારી જાઉં.
પ્રભુ ઈસુ છે જગનો ત્રાતા, તેથી તારણ હું પાઉં.
દાસ કહે, જો હું ઈસુ વિનાનો તો નિશ્રે ઉદાસ થાઉં.


Phonetic English

257 - Isune Sharane
Tek: Isune sharane jaaun , maara prabhu Isune sharane jaaun.
1 Isu thaki sahu paapo tale chhe, ethi ghano harakhaaun.
2 Maha dayaalu chhe prabhu Isu, te par vaari vaari jaaun.
3 Prabhu Isu chhe jagano traata, tethi taaran hun paaun.
4 Daas kahe, jo hun Isu vinaano to nishre udaas thaaun.