249: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૨૪૯ - આવો, હરેક પાપથી પીડિત== {| |+૨૪૯ - આવો, હરેક પાપથી પીડિત |- | |૮, ૬ સ્વરો...")
 
Line 29: Line 29:
|ટેક:
|ટેક:
|વિશ્વાસ કરો, વિશ્વાસ કરો, ફક્ત વિશ્વાસ કરો;
|વિશ્વાસ કરો, વિશ્વાસ કરો, ફક્ત વિશ્વાસ કરો;
|-
|
|ત્રાણ તે દેશે, ત્રાણ તે દેશે, હાલ તે ત્રાણ દેશે.
|ત્રાણ તે દેશે, ત્રાણ તે દેશે, હાલ તે ત્રાણ દેશે.
|-
|-

Revision as of 16:13, 9 August 2013

૨૪૯ - આવો, હરેક પાપથી પીડિત

૨૪૯ - આવો, હરેક પાપથી પીડિત
૮, ૬ સ્વરો ને ટેક
"Come, every soul by sin oppressed"
Tune: Stockton S.S. 64
કર્તા: જોન એચ. સ્ટોકટન,
૧૮૧૩-૭૭
અનુ. : વી. કે માસ્ટર
આવો, દરેક પાપથી પીડિત, છે દયા પ્રભુ પાસ,
તે દે તમને વિરામ ખચીત, જો કરો હાલ વિશ્વાસ.
ટેક: વિશ્વાસ કરો, વિશ્વાસ કરો, ફક્ત વિશ્વાસ કરો;
ત્રાણ તે દેશે, ત્રાણ તે દેશે, હાલ તે ત્રાણ દેશે.
આશીર્વાદો ખ્રિસ્તે આપવા વહેવડયું રક્ત મૂલ્યવાન;
તેમાં ડૂબકી મારો નહાવા, થશો શ્વેત હિમ સમાન.
હા, ઈસુ છે સત્ય, રસ્તો, દોરનાર વિશ્રામમાં નિત;
વિશ્વાસ કરો ઢીલ વિના તો, થશો આશીર્વાદિત.
ભળી જાઓ પવિત્ર સંધમાં, ચાલો સ્વર્ગી માર્ગ પર,
નિત રે'વા તે સુંદર દેશમાં, જ્યાં આનંદ છે અમર.