242

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૪૨ - કોણ કરે મને પાર

૨૪૨ - કોણ કરે મને પાર
ટેક: કોણ કરે મને પાર ? તુજ વિના, કોણ કરે ઉદ્ધાર?
હું પ્રભુ, પાપી છું અપરાધી, દુષ્ટ, દુ:ખી દુરાચાર.
હે પ્રભુ, મારાં પાપ મિટાવો, કરો નવો મન મોઝાર.
જ્ઞાન ધન હવે દો પ્રભુ મુજને, ગુરુ થઈ કરો નિસ્તાર.
ઈસુ ખ્રિસ્ત, સદા હું તમારો, ગાઉં જય જયકાર.

Phonetic English

242 - Kon Kare Mane Paar
Tek: Kon kare mane paar ? Tuj vina, kon kare uddhaar?
1 Hu prabhu, paapi chhu aparaadhi, dusht, dukhi duraachaar.
2 He prabhu, maara paap mitaavo, karo navo man mojhaar.
3 Gyaan dhan have do prabhu mujane, guru thai karo nistaar.
4 Isu Khrist, sada hu tamaaro, gaau jay jaykaar.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Bhairavi

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kafi