241

From Bhajan Sangrah
Revision as of 16:07, 9 August 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૨૪૧ - પ્રભુ ઈસુ રાજ કરશે== {| |+૨૪૧ - પ્રભુ ઈસુ રાજ કરશે |- | |૮ સ્વરો |- | |"Jesus shall...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૪૧ - પ્રભુ ઈસુ રાજ કરશે

૨૪૧ - પ્રભુ ઈસુ રાજ કરશે
૮ સ્વરો
"Jesus shall reign where’er the sun"
Tune: Duke Street o Warrington L.M.
કર્તા: આઈઝેક વાઁટ્સ,
૧૬૭૪-૧૭૪૮
અનુ. : જે. એફ. સ્ટીલ
પ્રકાશે સૂર્યકિરણ જ્યાં ઈસુનો અમલ થશે ત્યાં;
નાશ પામતાં સુધી સોમ, હમેશ રાજ તેનુમ્ વધશે દેશેદેશ.
તે માટે પ્રાર્થના થશે નિત, ફેલાવશે કીર્તિ ઘણાં ગીત;
સુગંધી તુલ્ય તેનું નામ, ઊડશે પરોઢિયો સૌ ઠામ.
પ્રેમ તેનો સ્તવી મહિમાવાન સૌ દેશની પ્રજા કરશે ગાન;
ને કોમન બાળો કાઢી સૂર ગુણ ગાશે ઈશુના મધુર.
રાજ તેનું અતિ આશિષયુકત, થાય તેમાં બંધનમુકત;
લે આરામ સદા શ્રમિત જન, ને કંગાળ પામે પુષ્કલળ અન્ન.
તેને ભૂપ માની શક્તિમાન, સૌ પ્રાણી, આપો ઉત્તમ માન;
દૂત આભે ઊડતાં સ્તવન ગાય, " આમેન" થી ભૂતળ ગાજતું થાય.