241: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 25: Line 25:
|-
|-
|
|
|નાશ પામતાં સુધી સોમ, હમેશ રાજ તેનુમ્ વધશે દેશેદેશ.
|નાશ પામતાં સુધી સોમ, હમેશ રાજ તેનું વધશે દેશેદેશ.
|-
|-
|૨  
|૨  
Line 31: Line 31:
|-
|-
|
|
|સુગંધી તુલ્ય તેનું નામ, ઊડશે પરોઢિયો સૌ ઠામ.
|સુગંધી તુલ્ય તેનું નામ, ઊડશે પરોઢિયે સૌ ઠામ.
|-
|-
|૩  
|૩  
Line 37: Line 37:
|-
|-
|
|
|ને કોમન બાળો કાઢી સૂર ગુણ ગાશે ઈશુના મધુર.
|ને કોમળ બાળો કાઢી સૂર ગુણ ગાશે ઈશુના મધુર.
|-
|-
|૪  
|૪  
|રાજ તેનું અતિ આશિષયુકત, થાય તેમાં બંધનમુકત;
|રાજ તેનું અતિ આશિષયુકત, થાય કેદી તેમાં બંધનમુકત;
|-
|-
|
|
Line 52: Line 52:


|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Revision as of 19:01, 27 December 2016

૨૪૧ - પ્રભુ ઈસુ રાજ કરશે

૨૪૧ - પ્રભુ ઈસુ રાજ કરશે
૮ સ્વરો
"Jesus shall reign where’er the sun"
Tune: Duke Street o Warrington L.M.
કર્તા: આઈઝેક વાઁટ્સ,
૧૬૭૪-૧૭૪૮
અનુ. : જે. એફ. સ્ટીલ
પ્રકાશે સૂર્યકિરણ જ્યાં ઈસુનો અમલ થશે ત્યાં;
નાશ પામતાં સુધી સોમ, હમેશ રાજ તેનું વધશે દેશેદેશ.
તે માટે પ્રાર્થના થશે નિત, ફેલાવશે કીર્તિ ઘણાં ગીત;
સુગંધી તુલ્ય તેનું નામ, ઊડશે પરોઢિયે સૌ ઠામ.
પ્રેમ તેનો સ્તવી મહિમાવાન સૌ દેશની પ્રજા કરશે ગાન;
ને કોમળ બાળો કાઢી સૂર ગુણ ગાશે ઈશુના મધુર.
રાજ તેનું અતિ આશિષયુકત, થાય કેદી તેમાં બંધનમુકત;
લે આરામ સદા શ્રમિત જન, ને કંગાળ પામે પુષ્કલળ અન્ન.
તેને ભૂપ માની શક્તિમાન, સૌ પ્રાણી, આપો ઉત્તમ માન;
દૂત આભે ઊડતાં સ્તવન ગાય, " આમેન" થી ભૂતળ ગાજતું થાય.

Phonetic English

241 - Prabhu Isu Raaj Karashe
8 Svaro
"Jesus shall reign where’er the sun"
Tune: Duke Street o Warrington L.M.
Karta: Isaac Wants,
1674-1748
Anu. : J. F. Steel
1 Prakashe sooryakiran jyaan Isuno amal thashe tyaan;
Naash paamataan sudhi som, hamesh raaj tenum vadhashe deshedesh.
2 Te maate praarthana thashe nit, phelaavashe keerti ghanaan geet;
Sugandhi tulya tenun naam, oodashe parodhiyo sau thaam.
3 Prem teno stavi mahimaavaan sau deshani praja karashe gaan;
Ne koman baalo kaadhi soor gun gaashe Ishuna madhur.
4 Raaj tenun ati aashishayukat, thaay temaan bandhanamukat;
Le aaraam sada shramit jan, ne kangaal paame pushkalal ann.
5 Tene bhoop maani shaktimaan, sau praani, aapo uttam maan;
Doot aabhe oodataan stavan gaay, " aamen" thi bhootal gaajatun thaay.

Image

Media - Hymn Tune : Duke Street - Sung By C.Vanveer

Media - Hymn Tune : Duke Street

Media - Hymn Tune : Warrington L.M.