24: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 117: Line 117:
{{#widget:Html5mediaAudio|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 3 - 5 - Avo apde sauv gaye.mp3}}}}
{{#widget:Html5mediaAudio|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 3 - 5 - Avo apde sauv gaye.mp3}}}}


==Media==
==Media - Hymn tune : OrtonVille==
{{#widget:Html5mediaAudio|url={{filepath:OrtonVille + Majestic Sweetness Sits Enthroned.mp3}}}}
{{#widget:Html5mediaAudio|url={{filepath:OrtonVille + Majestic Sweetness Sits Enthroned.mp3}}}}

Revision as of 15:40, 17 August 2015

૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ

૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ
આવો, આપણે સહુ ગાઈએ, ઈશ્વર સ્તુતિનાં ગાન,
રે, ભાવે ભેળાં થાઈએ, ને તેને દઈએ માન.
તેની સમીપ સહુ નમીએ, આભાર ને સ્તુતિ સાથ,
બહુ માનથી તેને ભજીએ, તે છે પવિત્ર નાથ.
ઈશ્વર છે મહા ગૌરવવાન, સહુ ભૂપ તણો તે ભૂપ,
સહુ દેવોથી તે શક્તિમાન, તેના ગુણ છે અનુપ.
તેના હાથમાં જગનાં ઊંડાણ, તેનો તે છે સૃજનાર,
ગિરિ-શિખરો તેનાં જાણ, જગનો તે પાલનહાર.
મા'સાગર તેણે બનાવ્યા, ને તેમને આપી હદ,
કોરી ભોંય પર જન વસાવ્યાં, તેનો પ્રેમ છે બેહદ.
આવો, શીશ નામી ભજીએ, ઈશ્વરકર્તાની પાસ,
તેના ચારાના લોક છીએ, ને તેનાં ઘેટાં ખાસ.


Phonetic English

24 – Aavo Aapne Yahovani Aaagad Gaaiae
1 Aavo, aapne sahu gaaiae, ishwar stutina gaan,
Re, bhaave bheda thaaiae, ne tene daiae maan.
2 Teni sameep sahu namiae, aabhaar ne stuti saath,
Bahu maanthi tene bhajiae, te che pavitra naath.
3 Ishwar che maha gauravvaan, sahu bhoop tano te bhoop,
Sahu devothi te shaktimaan, tena gun che anup.
4 Tena haathma jagna udaan, teno te che srujanaar,
Giri-shikaro tena jaan, jagno te paalanhaar.
5 Maa'saagar tene banavya, ne temane aapi had,
Kori bhoy par jan vasavya, teno prem che behad.
6 Aavo, shish nami bhajiae, ishwarakartaani paas,
Tena chaaraana lok chiae, ne tena gheta khaas.

Image

Media

Media - Hymn tune : OrtonVille