24: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ== {| |+૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ |- |૧ ...")
 
Line 3: Line 3:
|+૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ
|+૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ
|-
|-
|૧ આવો, આપણે સહુ ગાઈએ, ઈશ્વર સ્તુતિનાં ગાન,
|૧
|આવો, આપણે સહુ ગાઈએ,
|ઈશ્વર સ્તુતિનાં ગાન,
|-
|-
|રે, ભાવે ભેળાં થાઈએ, ને તેને દઈએ માન.
|રે, ભાવે ભેળાં થાઈએ,
|ને તેને દઈએ માન.
|-
|-
|૨ તેની સમીપ સહુ નમીએ, આભાર ને સ્તુતિ સાથ,
|૨
|તેની સમીપ સહુ નમીએ,
|આભાર ને સ્તુતિ સાથ,
|-
|-
|બહુ માનથી તેને ભજીએ, તે છે પવિત્ર નાથ.
|બહુ માનથી તેને ભજીએ,
|તે છે પવિત્ર નાથ.
|-
|-
|૩ ઈશ્વર છે મહા ગૌરવવાન, સહુ ભૂપ તણો તે ભૂપ,
|૩
|ઈશ્વર છે મહા ગૌરવવાન,
|સહુ ભૂપ તણો તે ભૂપ,
|-
|-
|સહુ દેવોથી તે શક્તિમાન, તેના ગુણ છે અનુપ.
|સહુ દેવોથી તે શક્તિમાન,
|તેના ગુણ છે અનુપ.
|-
|-
|૪ તેના હાથમાં જગનાં ઊંડાણ, તેનો તે છે સૃજનાર,
|૪
|તેના હાથમાં જગનાં ઊંડાણ,
|તેનો તે છે સૃજનાર,
|-
|-
|ગિરિ-શિખરો તેનાં જાણ, જગનો તે પાલનહાર.
|ગિરિ-શિખરો તેનાં જાણ,
|જગનો તે પાલનહાર.
|-
|-
|૫ મા'સાગર તેણે બનાવ્યા, ને તેમને આપી હદ,
|૫
|મા'સાગર તેણે બનાવ્યા,
|ને તેમને આપી હદ,
|-
|-
|કોરી ભોંય પર જન વસાવ્યાં, તેનો પ્રેમ છે બેહદ.
|કોરી ભોંય પર જન વસાવ્યાં,
|તેનો પ્રેમ છે બેહદ.
|-
|-
|૬ આવો, શીશ નામી ભજીએ, ઈશ્વરકર્તાની પાસ,
|૬
|આવો, શીશ નામી ભજીએ,
|ઈશ્વરકર્તાની પાસ,
|-
|-
|તેના ચારાના લોક છીએ, ને તેનાં ઘેટાં ખાસ.
|તેના ચારાના લોક છીએ,
|ને તેનાં ઘેટાં ખાસ.
|}
|}

Revision as of 17:23, 25 July 2013

૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ

૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ
આવો, આપણે સહુ ગાઈએ, ઈશ્વર સ્તુતિનાં ગાન,
રે, ભાવે ભેળાં થાઈએ, ને તેને દઈએ માન.
તેની સમીપ સહુ નમીએ, આભાર ને સ્તુતિ સાથ,
બહુ માનથી તેને ભજીએ, તે છે પવિત્ર નાથ.
ઈશ્વર છે મહા ગૌરવવાન, સહુ ભૂપ તણો તે ભૂપ,
સહુ દેવોથી તે શક્તિમાન, તેના ગુણ છે અનુપ.
તેના હાથમાં જગનાં ઊંડાણ, તેનો તે છે સૃજનાર,
ગિરિ-શિખરો તેનાં જાણ, જગનો તે પાલનહાર.
મા'સાગર તેણે બનાવ્યા, ને તેમને આપી હદ,
કોરી ભોંય પર જન વસાવ્યાં, તેનો પ્રેમ છે બેહદ.
આવો, શીશ નામી ભજીએ, ઈશ્વરકર્તાની પાસ,
તેના ચારાના લોક છીએ, ને તેનાં ઘેટાં ખાસ.