238

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૩૮ - પાપ હરનાર ખ્રિસ્ત

૨૩૮ - પાપ હરનાર ખ્રિસ્ત
રાગ: ભૈરવી (મિશ્ર. તાલ: હીંચ)
કર્તા: એન. વી. ટિળક
અનુ. : પી. જી. ભગત
ટેક: (કોણ હરે મુજ પાપ? તુજ વિણ કોણ હરે સંતાપ?
ધ્યાન, ધારણા, જપ, તપ, સઘળાં નિષ્ફળ નીવડયાં આપ.
વિદ્યા, કુળ, ધન, સકળ સાધન નીવડયાં કેવળ શાપ.
મિત્ર, બંધુગણ આવે ન કામે, જનની ને પણ બાપ.
મુજ પાપીનું કોણ ભરી દે ન્યાયકરણનું માપ?
મુજ ગળેથી કોણ વછોડે મોહ ભયંકર સાપ?
ઈસુ, ઈસુ, તું જ સંભાળે મારો કરુણ વિલાપ.

Phonetic English

238 - Paap Haranaar Khrist
Raag: Bhairavi (Mishra. Taal: Heench)
Karta: N. V. Tilak
Anu. : P. G. Bhagat
Tek: (Kon hare muj paap? Tuj vihn kon hare santaap?
1 Dhyaan, dhaarana, jap, tap, saghahda nishphal neevadaya aap.
2 Vidya, kul, dhan, sakahd saadhan neevadayaan kevahd shaap.
3 Mitra, bandhugahn aave na kaame, janani ne pan baap.
4 Muj paapinu kon bhari de nyaayakarahnanu maap?
5 Muj gahdethi kon vachhode moh bhayankar saap?
6 Isu, Isu, tu ja sambhaahde maaro karun vilaap.

Image

Media - Traditional Tune - Sung By C.Vanveer

Media - Composition By : Late Mr. ManuBhai Rathod

Media

Chords

    G         D
ટેક: કોણ હરે મુજ પાપ? 
       G       D
તુજ વિણ કોણ હરે સંતાપ?
G       D
કોણ હરે સંતાપ? 
       C    D   G
તુજ વિણ કોણ હરે સંતાપ?
  G          D       G         D     
૧ ધ્યાન, ધારણા, જપ, તપ, સઘળાં નિષ્ફળ નીવડયાં આપ.