238

From Bhajan Sangrah
Revision as of 15:58, 9 August 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૨૩૮ - પાપ હરનાર ખ્રિસ્ત== {| |+૨૩૮ - પાપ હરનાર ખ્રિસ્ત |- |રાગ: |ભૈરવી (મિશ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૩૮ - પાપ હરનાર ખ્રિસ્ત

૨૩૮ - પાપ હરનાર ખ્રિસ્ત
રાગ: ભૈરવી (મિશ્ર. તાલ: હીંચ)
કર્તા: એન. વી. ટિળક
અનુ. : પી. જી. ભગત
ટેક: (કોણ હરે મુજ પાપ ? તુજ વિણ કોણ કરે સંતાપ ?
ધ્યાન, ધારણા, જપ, તપ, સઘળાં નિષ્ફળ નીવડયાં આપ.
વિદ્યા, કુળ, ધન, સકળ સાધન નીવડયાં કેવણ શાપ.
મિત્ર, બંધુગણ આવે ન કામે, જનની ને પણ બાપ.
મુજ પાપીનું કોણ ભરી દે ન્યાયકરણનું માપ ?
મુજ ગળેથી કોણ વછોડે મોહ ભયંકર સાપ?
ઈસુ, ઈસુ, તું જ સંભાળે મારો કરુણ વિલાપ.