222

From Bhajan Sangrah
Revision as of 11:37, 5 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૨૨ - અજબ જીવંત શબ્દો== {| |+૨૨૨ - અજબ જીવંત શબ્દો |- | |૮, ૬, ૮, ૬, ૬, ૬ સ્વરો |- | |"...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૨૨ - અજબ જીવંત શબ્દો

૨૨૨ - અજબ જીવંત શબ્દો
૮, ૬, ૮, ૬, ૬, ૬ સ્વરો
"Sing them over again to me"
Tune: S. S. 272
કર્તા: ફિલિપ પી. બ્લિસ, ૧૮૩૮-૭૬
અનુ. : યૂસફ ધનજીભાઈ
મારે માટે ફરીથી ગા અજબ જીવંત શબ્દો;
જોવા દે તેમની સુંદરતા, અજબ જીવંત શબ્દો;
જીવંત, સુંદર શબ્દો, ફરજ, વિશ્વાસ, શીખવો.
ટેક: સુંદર શબ્દો, અજબ શબ્દો, (૨)
અજબ જીવંત શબ્દો. (૨)
ધન્ય ખ્રિસ્ત સહુને દે છે, અજબ જીવંત શબ્દો;
પાપી, શુભ તેડું કાન પર લે, અજબ જીવંત શબ્દો;
ફોકટ આપ્યું અતિ, સ્વર્ગે બાંધે પ્રીતિ.
સુવાર્તાનું તેડું ફેલાવ, અજબ જીવંત શબ્દો;
ક્ષમા અને શાંતિ બતલાવ, અજબ જીવંત શબ્દો;
ઇસુ એકલા ત્રાતા, કર પવિત્ર સદા.