217

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૧૭ - પવિત્રાત્માની જરૂર

૨૧૭ - પવિત્રાત્માની જરૂર
૬, ૬, ૬, ૫ ને ટેક
"Let the fire fall"
Tune: S.S. 274
અમને જોઈએ અગ્નિ, માનીએ તુજ વાણી;
એટલી જ છે વિનંતી અગ્નિ પડવા દે.
માગી નવી શક્તિ તુજ પર વિશ્વાસ રાખી;
નાઠાં શક ને ભીતિ, અગ્નિ પડવા દે.
ટેક: અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે; (૨)
આવ, પવિત્ર આત્મા, ને બાપ્તિસ્મા દે. (૨)
તારા પર ટેકું છું, પ્રાર્થના કરી જાથુ;
સૌમાં માની તારું, અગ્નિ પડવા દે.
તારી ગમ સૌ લાવી મનમાં હર્ષ ઉપજાવી;
સ્વર્ગી ઘંટ વગાડી, અગ્નિ પડવા દે.
વફાદાર રહીએ, તુજથી બળ પામીએ;
પ્રેમે વશ થઈએ, અગ્નિ પડવા દે.
પાડતાં બૂમ આનંદે, નાસી ગયો સંદેહ;
જય મળે છે અમને, અગ્નિ પડવા દે.

Phonetic English

217 - Pavitraatmaani Jaroor
6, 6, 6, 5 Ne Tek
"Let the fire fall"
Tune: S.S. 274
1 Amane joeeae agni, maaneeae tuj vaani;
Etali ja chhe vinanti agni padava de.
Maagi navi shakti tuj par vishvaas raakhi;
Naatha shak ne bheeti, agni padava de.
Tek: Agni padava de, agni padava de; (2)
Aav, pavitra aatma, ne baaptisma de. (2)
2 Taara par teku chhu, praarthana kari jaathu;
Sauma maani taaru, agni padava de.
Taari gam sau laavi manama harsh upajaavi;
Svargi ghant vagaadi, agni padava de.
3 Vaphaadaar raheeae, tujathi bahd paameeae;
Preme vash thaeeae, agni padava de.
Paadta boom aanande, naasi gayo sandeh;
Jay male chhe amane, agni padava de.

Image

Media - Hymn Tune : Let the fire fall


Media - Hymn Tune : Let the fire fall - Sung By C.Vanveer

Chords

  D              G
૧ અમને જોઈએ અગ્નિ, માનીએ તુજ વાણી;
  D             A
  એટલી જ છે વિનંતી અગ્નિ પડવા દે.
  D           G
  માગી નવી શક્તિ તુજ પર વિશ્વાસ રાખી;
  Em            D
  નાઠાં શક ને ભીતિ, અગ્નિ પડવા દે.
    D           G
ટેક: અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે; (૨)
    D              A
    આવ, પવિત્ર આત્મા, ને બાપ્તિસ્મા દે. (૨)
    D           G
    અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે; (૨)
    A              G        D
    આવ, પવિત્ર આત્મા, ને બાપ્તિસ્મા દે. (૨)