21

From Bhajan Sangrah
Revision as of 16:39, 25 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૨૧ – સહાયને માટે પ્રાર્થના== {| |+૨૧ – સહાયને માટે પ્રાર્થના |- |૧ |ખ્રિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૧ – સહાયને માટે પ્રાર્થના

૨૧ – સહાયને માટે પ્રાર્થના
ખ્રિસ્ત દેવ, તું મંડળી મધે, સદા થજે સહાય, ભાવ બહુ વધે;
મંડળી મળી આ સમે, ધણી, થજે સમીપ, નાથ, દાસની ભણી.
બોધ જે થશે તુજ નામનો, ઠરાવ દિલ માંહ્ય, થાય કામનો;
માન્ય રાખજે સેવ અવે બધી, ધરી રહ્યા સુઆશ, ત્યાગ નહિ કદી.
પ્રેમભાવથી કીર્તનો કર્યાં, કર્યાં વખાણ આજ, ઘૂંટણે નમ્યાં;
દુષ્ટ ના હરે બોધ તું તણો, રહે સદા ફલિત અંતરે ઘણો.
માગીએ બધું ખ્રિસ્ત નામથી, ક્ષમા કરો અન્યાય, દેવ, રે'મથી;
બાપ, પુત્ર ને આત્મા મળી, મનાય એક દેવ, સ્તુત્ય હો વળી.