209

From Bhajan Sangrah
Revision as of 01:20, 4 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૦૯ - પવિત્રાત્મા વિષે== {| |+૨૦૯ - પવિત્રાત્મા વિષે |- |૧ |શુભાત્મા વખાણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૦૯ - પવિત્રાત્મા વિષે

૨૦૯ - પવિત્રાત્મા વિષે
શુભાત્મા વખાણું, ખરો દેવ માનું, મટાડે વિકારો, કરાવે સુધારો;
દિલે ખ્રિસ્ત લાવી, દિલાસો કરાવી, ખરું સંભરાવે, ખરામાં ઠરાવે.
મહા શાંતકારી, તને શુદ્ધ ધારી ફરી પાય લાગું, નવી ચાલ માગું;
મટી જન્મબુદ્ધિ, નવી થાય શુદ્ધિ, વસો માંહે, કરો રાજ્ય ત્યાંયે.
હશે જેમ સારું, કરો સર્વ મારું, સુચાલે, શુભાજ્ઞા પળાવો;
સુવાર્તા જણાવી, સદા તે મનાવી, મને પૂર્ણ વારો, સમૂળે સુધારો.