208

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૦૮ - ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે

૨૦૮ - ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે
ટેક : ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે
જો વાડી તારી સૂકી છે, વરસાદ તણી એ ભૂખી છે. ઓ.
જો બીજ વવાયાં છે તેમાં, ખોદાણ થયું છે પણ એમાં. ઓ.
ખીલે જેથી તારી વાડી, શોભે એ જેથી બહુ સારી. ઓ.
ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠાં સારાં. ઓ.
તુજ ભકતોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ ઓ.

Phonetic English

208 - O parameshvar, aatmaani vrushti tu bhaare aapaje
Tek : O parameshvar, aatmaani vrushti tu bhaare aapaje
1 Jo vaadi taari sooki chhe, varasaad tahni ae bhookhi chhe. O.
2 Jo beej vavaay chhe tema, khodaan thayu chhe pan aema. O.
3 Kheele jethi taari vaadi, shobhe ae jethi bahu saari. O.
4 Phahdvaan thai ropa taara, upajaave phahd meetha saara. O.
5 Tuj bhaktoni sahu maaganeeo, poori karje sahu laaganeeo O.

Image

Media - Traditional Tune


Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition & Sung By : C.Vanveer