205: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 57: Line 57:
== Phonetic English ==  
== Phonetic English ==  
{|
{|
|+૨૦૫ - ઈસુ કેવો મિત્ર છે !
|+205 - Isu Kevo Mitra Che !
|-
|-
|
|
|, ૭ સ્વરો
|8, 7 Swaro
|-
|-
|
|
Line 68: Line 68:
|Converse (Erie) or Ton-Y-Botel
|Converse (Erie) or Ton-Y-Botel
|-
|-
|કર્તા:  
|Kartaa:  
|જોસેફ સ્ક્રીવન,
|Joseph Skrivan,
|-
|-
|
|
|૧૮૨૦-૮૬ (સૂર્યપ્રકાશ)
|1820-86 (Suryaprakaash)
|-
|-
|
|1
|ઈસુ જેવો મિત્ર કોણ છે? જેને કહી એ શોક ને પાપ !
|Isu jevo mitra kon che? Jene kahi ae shok ne paap !
|-
|-
|
|
|કેવો મોટો હક કે આપણે કરીએ અરજ પ્રભુ બાપ,
|Kevo moto hak ke aapane kariae araj prabhu baap,
|-
|-
|
|
|આહા ! એટલી શાંતિ ખોઈએ, વળી વેઠીએ અમથા ત્રાસ!
|Aahaa ! Etali shaanti khoiae, vadi vethiae amthaa traas !
|-
|-
|
|
|કેમ કે બધી ચિંતા લઈને જતાં નથી ઈસુ પાસ.
|Kem ke badhi chintaa laine jataa nathi Isu paas.
|-
|-
|
|2
|લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ,
|Laalach tathaa parikshano athvaa kaai che santaap,
|-
|-
|
|
|નાહિમ્મત ના થઈને કદી, પ્રાર્થ વડે જઈ મળીએ બાપ.
|Naahimmat naa thaine kadi, praartha vade jai madiae baap.
|-
|-
|
|
|એના જેવો મિત્ર ક્યાંથી, દુ:ખોમાં જે લે છે ભાગ !
|Aenaa jevo mitra kyaathi, dukhomaa je le che bhaag !
|-
|-
|
|
|પ્રાર્થ વડે મળીએ ઈસુને, નિર્બળનો ન કરે ત્યાગ.
|Praarth vade madiae Isune, nirbadano na kare tyaag.
|-
|-
|
|3
|નિર્બળ ને શું દબેલ છીએ? ને શું છીએ ચિંતાતુર?
|Nirbad ne shu dabel chiae? Ne shu chiae chintaatur?
|-
|-
|
|
|આપણે આશ્રય મૂલવાન તારનાર મદદ કરવા છે આતુર.
|Aapane aashray moolvaan taaranaar madad karvaa che aatur.
|-
|-
|
|
|શું તુજ મિત્રો ત્યાગે તને? જણાવ ઈસુ પાસે જાઈ,
|Shu tujh mitro tyaage tane? Janaav Isu paase jai,
|-
|-
|
|
|હાથમાં લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે તહીં.
|Haathmaa lai te rakshan karashe, aaraam tane madashe tahi.
|}
|}

Revision as of 12:42, 24 August 2013

૨૦૫ - ઈસુ કેવો મિત્ર છે !

૨૦૫ - ઈસુ કેવો મિત્ર છે !
૮, ૭ સ્વરો
"What a Friend we have in Jesus"
Tune: Converse (Erie) or Ton-Y-Botel
કર્તા: જોસેફ સ્ક્રીવન,
૧૮૨૦-૮૬ (સૂર્યપ્રકાશ)
ઈસુ જેવો મિત્ર કોણ છે? જેને કહી એ શોક ને પાપ !
કેવો મોટો હક કે આપણે કરીએ અરજ પ્રભુ બાપ,
આહા ! એટલી શાંતિ ખોઈએ, વળી વેઠીએ અમથા ત્રાસ!
કેમ કે બધી ચિંતા લઈને જતાં નથી ઈસુ પાસ.
લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ,
નાહિમ્મત ના થઈને કદી, પ્રાર્થ વડે જઈ મળીએ બાપ.
એના જેવો મિત્ર ક્યાંથી, દુ:ખોમાં જે લે છે ભાગ !
પ્રાર્થ વડે મળીએ ઈસુને, નિર્બળનો ન કરે ત્યાગ.
નિર્બળ ને શું દબેલ છીએ? ને શું છીએ ચિંતાતુર?
આપણે આશ્રય મૂલવાન તારનાર મદદ કરવા છે આતુર.
શું તુજ મિત્રો ત્યાગે તને? જણાવ ઈસુ પાસે જાઈ,
હાથમાં લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે તહીં.

Phonetic English

205 - Isu Kevo Mitra Che !
8, 7 Swaro
"What a Friend we have in Jesus"
Tune: Converse (Erie) or Ton-Y-Botel
Kartaa: Joseph Skrivan,
1820-86 (Suryaprakaash)
1 Isu jevo mitra kon che? Jene kahi ae shok ne paap !
Kevo moto hak ke aapane kariae araj prabhu baap,
Aahaa ! Etali shaanti khoiae, vadi vethiae amthaa traas !
Kem ke badhi chintaa laine jataa nathi Isu paas.
2 Laalach tathaa parikshano athvaa kaai che santaap,
Naahimmat naa thaine kadi, praartha vade jai madiae baap.
Aenaa jevo mitra kyaathi, dukhomaa je le che bhaag !
Praarth vade madiae Isune, nirbadano na kare tyaag.
3 Nirbad ne shu dabel chiae? Ne shu chiae chintaatur?
Aapane aashray moolvaan taaranaar madad karvaa che aatur.
Shu tujh mitro tyaage tane? Janaav Isu paase jai,
Haathmaa lai te rakshan karashe, aaraam tane madashe tahi.