202

From Bhajan Sangrah
Revision as of 23:40, 3 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૦૨ - ઈસુ નામ == {| |+૨૦૨ - ઈસુ નામ |- | |૮, ૭ સ્વરો |- | |"Take the name of Jesus with you" |- |Tune: |Precious Name S.S....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૦૨ - ઈસુ નામ

૨૦૨ - ઈસુ નામ
૮, ૭ સ્વરો
"Take the name of Jesus with you"
Tune: Precious Name S.S.148
કર્તા: લુદિયા બેક્ષ્ટર,
૧૮૦૯-૭૪
ઈસુ નામ સંગ લેતા જજો, હે સૌ દુ:ખી ને લાચાર;
તેથી આનંદ ને દિલાસો તમને મળશે રે અપાર.
ટેક: પ્રિય નામ ! કેવું મિષ્ટ ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ;
પ્રિય નામ ! કેવું મિષ્ટ ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ.
ઈસુ નામ સાથ રાખજો સદા, દરેક ફાંદાથી તારશે;
તે નામ લઈને જરજો પ્રાર્થના, જ્યારે પરીક્ષણ આવે.
આહા ! પ્રિય નામ ઈસુનું ! તેથી મન ઉલ્લાસી થાય;
તેના પ્રેમી હાથમાં તહું, હર્ષથે તેનાં ગીતો ગાઈ.
ઈસુ નામથી કરી નમન તેને પાયે લાગીશું;
'જય ! જય ! રાજાઓના રાજન,' સ્વર્ગી દેશમાં ગાઈશું.