200: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with " ==૨૦૦ - ઈસુનું મધુર નામ== {| |+૨૦૦ - ઈસુનું મધુર નામ |- |ટેક : |મઘુર મધુર પરમ ...")
 
Line 4: Line 4:
{|
{|
|+૨૦૦ - ઈસુનું મધુર નામ
|+૨૦૦ - ઈસુનું મધુર નામ
|-
|ટેક :
|મઘુર મધુર પરમ મધુર, નામ ઈસુ તારું !
|-
|૧
|યાદ થતાં ભય વિપત્તિ, સર્વ દિૈશે દૂર થતી ;
|-
|
|ડાધ નષ્ટ થાયે નક્કી, દુ:ખ થાયે અસ્ત. મધુર.
|-
|૨
|પાપી જન સભાન બને, ભુખ્યાં, તરસ્યાં તૃપ્ત થાયે;
|-
|
|નિરાશી, થાકેલ પુન: ઊઠતાં, ત્રાસિત પામે હર્ષ. મધુર.
|-
|૩
|સૂર કાને પડતાં વારે, વિશ્વ સ્વર્ગરૂપ થાયે;
|-
|
|પ્રેમમયી નયનો ભાળે, સર્વ તેની સત્તા. મધુર.
|-
|૪
|મનોવૃત્તિનાં ગાનસૂર, ભાવવાહી, શું મધુર !
|-
|
|ખ્રિસ્ત, આવી રહે અમ ઉર, તું જ સખા, શ્રોતા. મધુર.
|}
== Phonetic English ==
{|
|+200 - Isunu Madhur Naam
|-
|-
|ટેક :
|ટેક :

Revision as of 20:33, 23 August 2013

૨૦૦ - ઈસુનું મધુર નામ

૨૦૦ - ઈસુનું મધુર નામ
ટેક : મઘુર મધુર પરમ મધુર, નામ ઈસુ તારું !
યાદ થતાં ભય વિપત્તિ, સર્વ દિૈશે દૂર થતી ;
ડાધ નષ્ટ થાયે નક્કી, દુ:ખ થાયે અસ્ત. મધુર.
પાપી જન સભાન બને, ભુખ્યાં, તરસ્યાં તૃપ્ત થાયે;
નિરાશી, થાકેલ પુન: ઊઠતાં, ત્રાસિત પામે હર્ષ. મધુર.
સૂર કાને પડતાં વારે, વિશ્વ સ્વર્ગરૂપ થાયે;
પ્રેમમયી નયનો ભાળે, સર્વ તેની સત્તા. મધુર.
મનોવૃત્તિનાં ગાનસૂર, ભાવવાહી, શું મધુર !
ખ્રિસ્ત, આવી રહે અમ ઉર, તું જ સખા, શ્રોતા. મધુર.

Phonetic English

200 - Isunu Madhur Naam