20: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૨૦ – ઈશ્વર આપણી સહાય== {| |+૨૦ – ઈશ્વર આપણી સહાય |- |૧ |ઈશ્વર, ગતકાળમાં થય...")
 
Line 23: Line 23:
|યા પા'ડ થયેલ ઉત્પન્ન,
|યા પા'ડ થયેલ ઉત્પન્ન,
|-
|-
|
|અનાદિ કાળથી તું ઈશ્વર,
|અનાદિ કાળથી તું ઈશ્વર,
|અનંતકાળ સુધી પણ.
|અનંતકાળ સુધી પણ.
Line 30: Line 31:
|એક રાતના જેવાં છે;
|એક રાતના જેવાં છે;
|-
|-
|
|જેમ રાત જતી રે' પ્રભાતે   
|જેમ રાત જતી રે' પ્રભાતે   
|તેમ તે પણ એવાં છે.
|તેમ તે પણ એવાં છે.
Line 45: Line 47:
|ભવિષ્યની છે આશ;
|ભવિષ્યની છે આશ;
|-
|-
|
|દોરના અમારો થા સદાય 
|દોરના અમારો થા સદાય 
|ને સ્વર્ગમાં અનંત વાસ.
|ને સ્વર્ગમાં અનંત વાસ.
|}
|}

Revision as of 16:37, 25 July 2013

૨૦ – ઈશ્વર આપણી સહાય

૨૦ – ઈશ્વર આપણી સહાય
ઈશ્વર, ગતકાળમાં થયો સા'ય, ભવિષ્યની છે આશ;
તોફાનમાં પણ તું છે આશ્રય, ને સ્વર્ગમા અનંત વાસ.
તારી ગાદીની છાયામાંય રે'શે નિર્ભય તુજ ભક્ત;
અમારી બચાવ પૂરતો છે, છે તારો હાથ સશક્ત.
પૃથ્વીને રચી તે પે'લાં યા પા'ડ થયેલ ઉત્પન્ન,
અનાદિ કાળથી તું ઈશ્વર, અનંતકાળ સુધી પણ.
તુજ દષ્ટિમાં વરસ હજાર, એક રાતના જેવાં છે;
જેમ રાત જતી રે' પ્રભાતે તેમ તે પણ એવાં છે.
કાળ વે'તી નદીના પૂર્ પેઠે લોકો તાણી જાય છે;
સવારે સ્વપ્ન ભુલાય તેમ તેઓ મરી જાય છે.
ઈશ્વર ગતકાળમાં થયો સા'ય, ભવિષ્યની છે આશ;
દોરના અમારો થા સદાય ને સ્વર્ગમાં અનંત વાસ.