2

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨ - ધન્ય ત્રૈક ઈશ્વર

૨ - ધન્ય ત્રૈક ઈશ્વર
"Holy, Holy, Holy,
Lord God Almighty"
Tune: Nicaea
૧૧,૧૨,૧૨,૧૦ સ્વરો
કર્તા : બિશપ રેજિનોલ્ડ
હીબર, ૧૭૮૩-૧૮૨૬
અનુ: રોબર્ટ વૉર્ડ
હે ઈશ્વર, પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
મળસકું થતાંમાં જ, તુજને છે સલામી.
હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.
હે ઈશ્વર, પવિત્ર ! સંત સેવા કરે,
ચળકતા સાગર આસપાસ સુવર્ણ તાજ ધરે;
કરુબીમ , સરાફીમ પાય લાગી ગાય ગા,
તું જ હતો, છે, ને , સદા રહેવાનો.
હે ઈશ્વર, પવિત્ર! વ્યોમે વસ્તી તારી,
પાપી આંખ ન દેખે તુજ મહિમા જે ભારી;
એકલો તું જ પવિત્ર, નથી કોઈ તુજ સમાન,
શક્તિમાન, પૂર્ણ, પ્રેમાળ, ને શુદ્ધ નામ.
હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
ગાય સૌ સૃષ્ટિ તુજ નામ, જળ, સ્થળ, ને સ્વરધામી;
હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ,
ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.

Phonetic English

2 – Dhanya trek ishwar
"Holy, Holy, Holy,
Lord God Almighty"
Tune: Nicaea
11,12,12,10 swaro
Karta: Bishop Rejinold
Heber, 1783-1826
Anu: Robert Ward
1 He Ishwar Pavitra! Sarvasamarth swami,
Mulasku thatamaa ja, tujne che salami,
He Ishwar, Pavitra! Shaktimaan, dayalu;
Dhanya tri-ek tu, Ishwar krupalu.
2 He Ishwar, Pavitra! Sant seva kare,
Chalakata sagar aaspaas suwarna taaj dhare;
Karubim, Saraphim paay lagi gay ga,
Tu ja hato, che, ne sada rahewano.
3 He Ishwar, Pavitra! Vyome vasti tari,
Papi aankh na dekhe tuj mahima je bhaari;
Ekalo tu ja pavitra, nathi koi tuj samaan,
Shaktimaan, purna, Premaal, ne shuddh naam.
4 He ishwar pawitra! Sarvasamarth swami,
Gaay sau shrusti tuj naam, jal, sthal, ne swardhaami;
He Ishwar, Pavitra! Shaktimaan, dayalu;
Dhanya tri-ek tu, Ishwar krupaalu.

Image


Hymn Tune : Nicea - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Nicea - Sung By Lerryson Wilson Christy

Chords

D      A D      G      D
હે ઈશ્વર, પવિત્ર !	સર્વસમર્થ સ્વામી,
A     D         E        A
મળસકું થતાંમાં જ,	તુજને છે સલામી.
D      A D      G       D
હે ઈશ્વર, પવિત્ર !	શક્તિમાન, દયાળુ;
D     G D   A  A7   D
ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.