૧૯૪ - અણમૂલ મોતી

૧૯૪ - અણમૂલ મોતી
૮, ૬ સ્વરો
"I’ve found the Pearl"
Tune: Radiant C.M.
કર્તા : જોન મેશન,
૧૬૪૫-૯૪
ટેક: મને મળ્યું અણમૂલ મોતી, આનંદે ગાય છે મન;
હરખાયા વિના ચાલે, મને છે કેવું ધન!
ખ્રિસ્ત મારો છે, સૌનો પ્રભુ, રાજાઓનો રાજા;
ન્યાયનો સૂરજ તો છે ઈસુ, ઈસુ છે જગત્રાતા.
ખ્રિસ્ત છે મુજ અન્ન, ખ્રિસ્ત છે મુજ જળ, ઔષધ, તંદુરસ્તી,
મુજ શાંતિ, આનંદ તથી બળ, મુજ ધન તથા કીર્તિ,
મધ્યસ્થી કરનાર આકાશમાં, પ્રીતમ ને પ્રેમી ભાઈ,
પિતા ને મિત્ર, એ સઘળા મુજ ખ્રિસ્તમાં ગુણ સમાય.
મુજ ખ્રિસ્ત છે સૌ કરતાં ઊંચો, મુજ ખ્રિસ્તને શું નામ દઉં!
છે ખ્રિસ્ત પહેલો, છે ખ્રિસ્ત છેલ્લો, મુજ ખ્રિસ્ત છે મારું સહુ.

Phonetic English