193

Revision as of 23:21, 3 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૯૩ - એકલો ઈસુ== {| |+૧૯૩ - એકલો ઈસુ |- | |૮, ૬ સ્વરો |- | |"Jesus only is our message" |- |Tune: |C.L.431 |- |કર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૯૩ - એકલો ઈસુ

૧૯૩ - એકલો ઈસુ
૮, ૬ સ્વરો
"Jesus only is our message"
Tune: C.L.431
કર્તા: એ. બી. સિમ્પાસન
અનુ. : હરખાજી કેશવજીભાઈ
ઈસુ એકલો છે સંદેશો, કરીએ તેનું મનન;
વખાણીશું સદા તેને, કરીએ તેનું દર્શન.
ટેક: કેવળ ઈસુ, સદા ઈસુ, ઈસુ સંધું તેનાં ગાન;
ત્રાતા, શુદ્ધતાનો દાતા, પ્રભુ, એ રાજાને માન.
ઈસુ એકલો છે જે ત્રાતા, પાપનો કીધો પરિહાર;
પૂરા ન્યાયીપણાનો દાતા, રોજ બળનો તે છે દેનાર.
શુદ્ધ કરનારો છે ઈસુ, પાપના ડાઘો ધોયા ઉર;
પોતાના આત્માથી કરે તે આપણાં મન ભરપૂર.
ઈસુ એકલો છે વૈ ખરો, રોગ તણો લીધો છે ભાર;
જીવનની ભરપૂરી મધ્યે, મંડળી છે ભાગીદાર.
ઈસુ એકલો છે પરાાક્રમ, પચાસીનું એ ઈનામ;
ઈસુ, દેજે શક્ત તારી, આત્માનું તું દેજે દાન.
ઈસુની વાટ જોતા બેઠા, તેડાની રાખીને આશ;
ઈસુ છે ત્રાતા અમારો, સંધાં વાનાં તેની પાસ.