19: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "૧૯ – સ્તુતિપાત્ર યહોવા ૧ પરાત્પર આગળ કરો ગાન, તે આકાશોમાં મહિમાવાન...")
 
No edit summary
Line 1: Line 1:
૧૯ – સ્તુતિપાત્ર યહોવા
૧૯ – સ્તુતિપાત્ર યહોવા
૧ પરાત્પર આગળ કરો ગાન, તે આકાશોમાં મહિમાવાન,
૧ પરાત્પર આગળ કરો ગાન, ::::::::::::::::::::તે આકાશોમાં મહિમાવાન,
ત્યાં ગાઓ તેનાં ગીત;
::ત્યાં ગાઓ તેનાં ગીત;
હે તમે સર્વ દૂતગણો, ને યાહનાં સૈન્ય, સૌ ભણો;
હે તમે સર્વ દૂતગણો, ને યાહનાં સૈન્ય, સૌ ભણો;
સહુ માનો તેની પ્રીત.
સહુ માનો તેની પ્રીત.

Revision as of 13:13, 15 July 2013

૧૯ – સ્તુતિપાત્ર યહોવા ૧ પરાત્પર આગળ કરો ગાન, ::::::::::::::::::::તે આકાશોમાં મહિમાવાન,

ત્યાં ગાઓ તેનાં ગીત;

હે તમે સર્વ દૂતગણો, ને યાહનાં સૈન્ય, સૌ ભણો; સહુ માનો તેની પ્રીત.

૨ ને સૂર્ય, ચંદ્ર ગાઓ સ્તોત્ર, વંદન કરો સહુ નક્ષત્ર, ને આકાશનાં ઊંચાણ; ને વાયુ ઉપર મેઘસ્થાન, એઓ પ્રભુને આપે માન, તેણે કર્યાં નિર્માણ.

૩ ને વાદળ, આંધી ને તોફાન, સૌ પર્વન, ડુંગરો, મેદાન, ફળઝાડો ને દેવદાર; ને સંધાં ઢોર ને પશુઓ, સર્વ જીવજંતુ, પક્ષીઓ, અને સઘળાં જાનદાર.

૪ ને રાજાઓ ને બધા દેશ, સરદારો તથા ન્યાયાધીશ, કન્યા તથા જુવાન; ને વડીલો ને તેમના સુત, તેઓ પ્રભુની કરે સ્તુત, તે એકલો મહિમાવાન.

૫ ત્રિભુવનમાં તે પ્રતિષ્ઠિત, માટે જે લોકો તેના ઈષ્ટ; તેઓએ દેવું માન; ને ઈસ્ત્રાએલના સર્વ જન, તેને લગાડે આખું મન; ને તેનાં કરે ગાન.