188

From Bhajan Sangrah
Revision as of 18:58, 2 August 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૧૮૮ - જીવનનો ઝરો== {| |- |૧ |જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ; |- | |તેમાં છે જીવનનું ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૮૮ - જીવનનો ઝરો

જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ;
તેમાં છે જીવનનું જળ, ઝરો છે પ્રભુ ઈસુ.
ન્યાયનો સૂરજ છે પ્રભુ ઈસુ;
આપે છે તે અજવાળ, સૂરજ છે પ્રભુ ઈસુ.
હ્રદયનો રાજા છે પ્રભુ ઈસુ;
શાંતિનો છે સરદાર, રાજા છે પ્રભુ ઈસુ.
પાપીનો તારનાર છે પ્રભુ ઈસુ;
મને તારે છે હાલ, તારનાર છે પ્રભુ ઈસુ.