185

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ

૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ
ખ્રિસ્ત ઈસુ રાય છે,
રાજ, કાજ, તાજ સર્વ ખ્રિસ્તનાં સદાય છે;
સર્વ જે કરાય છે, તે થકી જ થાય છે,
તે તણા જ હાથ માં નીતિ, નેમ, ન્યાય છે.
ખ્રિસ્તને જ માનજે,
ખ્રિસ્તકામ, ખ્રિસ્તનામ પૂર્ણ શુદ્ધ જાણજે;
યોગ્ય ગાન આણજે, ખ્રિસ્તને વખાણજે,
સૌ કરે સદાય સેવ, વૃદ્ધ ને જુવાન જે.
સંધ ખ્રિસ્તનો કરો,
પાપ, ભ્રાંતિને તજી પવિત્ર પંથમાં ફરો;
દંડની તમો ડરો, કાં તમો વૃથા મરો?
જીવદાન ખ્રિસ્ત દે, લઈ સુધામને ધરો.

Phonetic English

185 - Prabhu Isunaa Vakhaan
1 Khrist Isu raay che,
Raaj, kaaj, taaj sarv Khristnaa sadaay che;
Sarv je karaay che, te thaki aj thaay che,
Te tanaa aj haath maa niti, nem, nyaay che.
2 Khristne aj maanaje,
Khristkaam, Khristnaam purn shuddh jaanaje;
Yogya gaan aanaje, Khristne vakhaanaje,
Sau kare sadaay sev, vruddh ne juvaan je.
3 Sandh Khristno karo,
Paap, bhraatine taji pavitra panthamaa faro;
Dandani tamo daro, kaa tamo vruthaa maaro?
Jeevandaan Khrist de, lai sudhaamane dharo.

Image

Media - Maadari Chhand