185: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ== {| |+૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ |- |૧ | |ખ્રિસ્ત ઈસુ ...")
 
Line 4: Line 4:
|-
|-
|૧
|૧
|
|ખ્રિસ્ત ઈસુ રાય છે,
|ખ્રિસ્ત ઈસુ રાય છે,
|-
|-
Line 17: Line 16:
|-
|-
|૨
|૨
|
|ખ્રિસ્તને જ માનજે,
|ખ્રિસ્તને જ માનજે,
|-
|-
Line 30: Line 28:
|-
|-
|૩
|૩
|
|સંધ ખ્રિસ્તનો કરો,
|સંધ ખ્રિસ્તનો કરો,
|-
|-

Revision as of 19:10, 2 August 2013

૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ

૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ
ખ્રિસ્ત ઈસુ રાય છે,
રાજ, કાજ, તાજ સર્વ ખ્રિસ્તનાં સદાય છે;
સર્વ જે કરાય છે, તે થકી જ થાય છે,
તે તણા જ હાથ માં નીતિ, નેમ, ન્યાય છે.
ખ્રિસ્તને જ માનજે,
ખ્રિસ્તકામ, ખ્રિસ્તનામ પૂર્ણ શુદ્ધ જાણજેલ્
યોગ્ય ગાન આણજે, ખ્રિસ્તને વખાણજે,
સૌ કરે સદાય સેવ, વૃદ્ધ ને જુવાન જે.
સંધ ખ્રિસ્તનો કરો,
પાપ, ભ્રાંતિને તજી પવિત્ર પંથમાં ફરો;
દંડની તમો ડરો, કાં તમો વૃથા મરો?
જીવદાન ખ્રિસ્ત દે, લઈ સુધામને ધરો.