183

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૮૩ - ઈસુ મસીહ ત્રાતા

૧૮૩ - ઈસુ મસીહ ત્રાતા
ટેક: ઈસુ મસીહ મુજ પ્રાણના ત્રાતા.
જે પાપી ઈસુ કને આવે, ઈસુ છે તેના મુક્તિ કરંતા. ઈસુ.
ઈસુ મસીહ પર વારી જાઉં, ઈસુ છે મારા ત્રાણ કરંતા. ઈસુ.
ઊંડી નદી ને નાવ જૂની છે, ઈસુ છે મુજ હાથ ધરંતા. ઈસુ.
દીનાનાથ, અનાથના બંધુ, આપ જ છો મારા પાપ હરંતા. ઈસુ.
આશ્રિતને તમ શરણમાં લેજો, ખબર મારી અંત સમયમાં. ઈસુ.

Phonetic English