18: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "૧૮ – યહોવા મારો પાળક છે ૧ મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય; લીલો બીડે...")
 
No edit summary
Line 1: Line 1:
૧૮ – યહોવા મારો પાળક છે
==૧૮ – યહોવા મારો પાળક છે==
{|
|+૧૮ – યહોવા મારો પાળક છે
 
૧ મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય;
૧ મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય;
લીલો બીડે તે મને    સુવાને લઈ જાય.
લીલો બીડે તે મને    સુવાને લઈ જાય.

Revision as of 01:12, 17 July 2013

૧૮ – યહોવા મારો પાળક છે

૧૮ – યહોવા મારો પાળક છે ૧ મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય; લીલો બીડે તે મને સુવાને લઈ જાય. ૨ શાંત નદીના તીર પર, દોરે ઝાલી હાથ; મારો જીવ દિને દિને, બળ પકડે સાક્ષાત્. ૩ સત્ય તણો જ્યાં પાંથ છે, ત્યાં જ ચલાવો પાય; એવું દેવ કરે સદા, નામ તણે મહિમાય. ૪ મોત તણી છાંયે થઈ, મારે ફરવું થાય; તેવા ભયની ખીણમાં બીક ન જાણું કાંય. ૫ કાંકે તું મુજ પાસ છે, દૂર નથી કો વાર; તુજ સોટી ને લાકડી, દિલાસો દેનાર. ૬ મારું ભોજન સિદ્ધ પણ વૈરી સમ્મુખ થાય; માથે ચોળે તેલ તું, મુજ પ્યાલું ઊભરાય. ૭ જીવનના દિન સર્વમાં, પ્રેમ, દયા મુજ પાસ; ઈશ્વરમંદિરમાં સદા, હું રાખું મુજ વાસ.