178

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૭૮ - પ્રીતિરૂપ ખ્રિસ્ત

૧૭૮ - પ્રીતિરૂપ ખ્રિસ્ત
તુજ હ્રદય પ્રેમી, રૂપ પ્રેમી, રીત પ્રેમી, ઓ ઈસુ.
તુજ હસ્ત પ્રેમી, ચરણ પ્રેમી, નયન પ્રેમી, ઓ ઈસુ.
તુજ વચન પ્રેમી, વદન પ્રેમી, સદન પ્રેમી, ઓ ઈસુ.
તુજ નામ પ્રેમી, કામ પ્રેમી, સાદ પ્રેમી, ઓ ઈસુ.
તારા સુભગ સર્વાંગમાં પ્રીતિ નરી છે, ઓ ઈસુ.
સ્વરસૃષ્ટિમની પ્રિયતા બધી તુજમાં ભરી છે, ઓ ઈસુ.
અ પ્રેમી મન પ્રેમી બને તુજમાં વસીને, ઓ ઈસુ.
પ્રેમી બને, પ્રેમી બનાવે, અન્યને તે, ઓ ઈસુ.

Phonetic English

178 - Pritiroop Khrist