176: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 1: Line 1:
==૧૭૬ - અલૌકિક નામ : ઈસુ==
==૧૭૬ - અલૌકિક નામ : ઈસુ==
{|
|+૧૭૬ - અલૌકિક નામ : ઈસુ
|-
|
|(પ્રે. કૃ. ૪: ૧૨)
|-
|
|હરિગીત
|-
|કર્તા:
|ચૂનીલાલ ર. સૈનિક
|-
|૧
|જે નામથી આરામ મારા કલાન્ત આત્માનો થયો,
|-
|
|જે નામથી અવનત છતાં, ઉન્નત શિખરે હું ગયો.
|-
|
|હે નામથી મારા બધા અપરાધ તો ઢંકાય છે,
|-
|
|તે નામ ઉત્તમ એક ઈસુ, વેશ્વપ્રેમી રાય છે.
|-
|૨
|જે નામથી બદલાણ મારા મલિન આત્માનું થયું,
|-
|
|જે નામથી જૂનાથી જૂનાપણું જડમૂળથી મારું ગયું.
|-
|
|જે નામહથી મારી બધી ઉર ઊર્મિઓ ઊભરાય છે,
|-
|
|તે નામ ઉત્તમ એક ઈસુ, વિશ્વપ્રેમી રાય છે.
|-
|૩
|જે નામથી ઉચ્ચ નીચની વૃત્તિ બધી દૂર થાય છે,
|-
|
|જે નામથી મારું અને તારું બધું તજાય છે.
|-
|
|જે નામથી પામર પવિત્રો એક આજે થાય છે.
|-
|
|તે નામ ઉત્તમ એક ઈસુ, વિશ્વપ્રેમી રાય છે.
|}
== Phonetic English ==
{|
{|
|+૧૭૬ - અલૌકિક નામ : ઈસુ
|+૧૭૬ - અલૌકિક નામ : ઈસુ

Revision as of 14:08, 22 August 2013

૧૭૬ - અલૌકિક નામ : ઈસુ

૧૭૬ - અલૌકિક નામ : ઈસુ
(પ્રે. કૃ. ૪: ૧૨)
હરિગીત
કર્તા: ચૂનીલાલ ર. સૈનિક
જે નામથી આરામ મારા કલાન્ત આત્માનો થયો,
જે નામથી અવનત છતાં, ઉન્નત શિખરે હું ગયો.
હે નામથી મારા બધા અપરાધ તો ઢંકાય છે,
તે નામ ઉત્તમ એક ઈસુ, વેશ્વપ્રેમી રાય છે.
જે નામથી બદલાણ મારા મલિન આત્માનું થયું,
જે નામથી જૂનાથી જૂનાપણું જડમૂળથી મારું ગયું.
જે નામહથી મારી બધી ઉર ઊર્મિઓ ઊભરાય છે,
તે નામ ઉત્તમ એક ઈસુ, વિશ્વપ્રેમી રાય છે.
જે નામથી ઉચ્ચ નીચની વૃત્તિ બધી દૂર થાય છે,
જે નામથી મારું અને તારું બધું તજાય છે.
જે નામથી પામર પવિત્રો એક આજે થાય છે.
તે નામ ઉત્તમ એક ઈસુ, વિશ્વપ્રેમી રાય છે.

Phonetic English