175

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ

૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ
ટેક: પ્રેમ ઈસુનો છે અવિનાશી, જઈ વળગું હું તેને નિરાશી.
આ ભૂતળમાં કો નવ દીઠો, સાગર પ્રેમ તણો કો નિવાસી. પ્રેમ.
જૂઠા પ્રેમી, જૂઠા રહેમી, અલ્પ સમયના ભૂતળવાસી. પ્રેમ.
પાપથી મરતાં જેણે બચાવ્યાં, અખંડ રહ્યો તેનો પ્રેમ વિકાસી. પ્રેમ.
અવર ન કો દેખું દુનિયામાં, તુજવિણ પ્રેમ જે ઊઠતો પ્રકાશી. પ્રેમ.
ધન, ધન, પ્રિય ઈસુ, તુજને, દાસ થઈ હું ગાઉં ઉલ્લાસી. પ્રેમ.

Phonetic English

175 - Prabhu Isuno Prem
Tek: Prem Isuno che avinaashi, jai vadagu hu tene niraashi.
1 Aa bhutalamaa ko nav ditho, sagar prem tano ko nivaasi. Prem.
2 Jutha premi, jutha rahemi, alp samyanaa bhutalvaasi. Prem.
3 Paapthi marataa jene bachaavyaa, akhand rahyo teno prem vikaasi. Prem.
4 Avar na ko dekhu duniyaamaa, tujvin prem je uthato prakaashi. Prem.
5 Dhan, dhan, priya Isu, tujne, daas thai hu gaau ullaasi. Prem.

Image

Media - Sung By C.Vanveer

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Shivrajni