175: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 31: Line 31:
|+175 - Prabhu Isuno Prem  
|+175 - Prabhu Isuno Prem  
|-
|-
|ટેક:
|Tek:
|Prem Isuno છે અવિનાશી, જઈ વળગું હું તેને નિરાશી.
|Prem Isuno che avinaashi, jai vadagu hu tene niraashi.
|-
|-
|
|1
|આ ભૂતળમાં કો નવ દીઠો, સાગર prem તણો કો નિવાસી.
|Aa bhutadamaa ko nav ditho, saagar prem tano ko nivaasi.
|Prem.
|Prem.
|-
|-
|
|2
|જૂઠા પ્રેમી, જૂઠા રહેમી, અલ્પ સમયના ભૂતળવાસી.
|Jutho premi, jutho rahemi, alp samyanaa bhutadvaasi.
|Prem.
|Prem.
|-
|-
|
|3
|પાપથી મરતાં જેણે બચાવ્યાં, અખંડ ર્હ્યો તેનો વિકાસી.
|Paapthi marataa jene bachaavyaa, akhand haryo teno vikaasi.
|Prem.
|Prem.
|-
|-
|
|4
|અવર ન કો દેખું દુનિયામાં, તુજવિણ prem જે ઊઠતો પ્રકાશી.
|Avar na ko dekhu duniyaamaa, tujvin prem je uthato prakaashi.
|Prem.
|Prem.
|-
|-
|
|5
|ધન, ધન, પ્રિય Isu, તુજને, દાસ થઈ હું ગાઉં ઉલ્લાસી.
|Dhan, dhan, priya Isu, tujne, daas thai hu gaau ullaasi.
|Prem.
|Prem.
|}
|}

Revision as of 12:47, 22 August 2013

૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ

૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ
ટેક: પ્રેમ ઈસુનો છે અવિનાશી, જઈ વળગું હું તેને નિરાશી.
આ ભૂતળમાં કો નવ દીઠો, સાગર પ્રેમ તણો કો નિવાસી. પ્રેમ.
જૂઠા પ્રેમી, જૂઠા રહેમી, અલ્પ સમયના ભૂતળવાસી. પ્રેમ.
પાપથી મરતાં જેણે બચાવ્યાં, અખંડ ર્હ્યો તેનો વિકાસી. પ્રેમ.
અવર ન કો દેખું દુનિયામાં, તુજવિણ પ્રેમ જે ઊઠતો પ્રકાશી. પ્રેમ.
ધન, ધન, પ્રિય ઈસુ, તુજને, દાસ થઈ હું ગાઉં ઉલ્લાસી. પ્રેમ.

Phonetic English

175 - Prabhu Isuno Prem
Tek: Prem Isuno che avinaashi, jai vadagu hu tene niraashi.
1 Aa bhutadamaa ko nav ditho, saagar prem tano ko nivaasi. Prem.
2 Jutho premi, jutho rahemi, alp samyanaa bhutadvaasi. Prem.
3 Paapthi marataa jene bachaavyaa, akhand haryo teno vikaasi. Prem.
4 Avar na ko dekhu duniyaamaa, tujvin prem je uthato prakaashi. Prem.
5 Dhan, dhan, priya Isu, tujne, daas thai hu gaau ullaasi. Prem.